★ SCO Summit 2024 | શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ 2024 | SCO Summit in Pakistan 2024 SCO: ● Full Form of SCO: - Shanghai Cooperation Organisation ● Headquarters of SCO: - Beijing, China ● SCO ની શરુઆત: - વર્ષ 1996 માં ક્ષેત્રીય સીમા વિવાદોના ઉકેલ માટે શાંઘાઈ ફાઈવ (શાંઘાઈ - 5) નામની સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું. - જેનું રૂપાંતરણ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) તરીકે થયું. - SCO નું પ્રથમ સંમેલન ચીનના શાંઘાઈ શહેરમાં યોજાયું હતું. ● SCO નો ઈતિહાસ: - રશિયાએ 1996માં ચીન અને પૂર્વ સોવિયત દેશો સાથે મળીને એક સંગઠન બનાવ્યું. - ચીનના શાંઘાઈ શહેરમાં તેની જાહેરાત કરવામાં આવી હતી, તેથી સંસ્થાનું નામ "શાંઘાઈ ફાઈવ" રાખવામાં આવ્યું હતું. - શરૂઆતમાં આ સંગઠનના 5 સભ્ય દેશમાં રશિયા, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન સામેલ હતા. - આ દેશો વચ્ચેના સરહદી વિવાદો ઉકેલાયા ત્યારે એને આંતરરાષ્ટ્રીય સંસ્થાનું સ્વરૂપ આપવામાં આવ્યું. - 2001માં અન્ય દેશ ઉઝબેકિસ્તાને આ પાંચ દેશમાં જોડાવાની જાહેરાત કરી, જેના પછી તેનું નામ "શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન" એટલે કે SCO રાખવામાં આવ્ય...