Skip to main content

નોબેલ પુરસ્કાર વિજેતાઓ 2024 | Nobel Prize Winners 2024

★ વર્ષ 2024નો નોબેલ પુરસ્કાર:

નોબેલ પુરસ્કાર:
- 1901ના વર્ષથી આ નોબેલ પારિતોષિકો નિયમિતપણે એનાયત કરવામાં આવે છે.
- પ્રથમ પારિતોષિક વર્ષ 1901માં શાંતિ, સાહિત્ય, રસાયણ શાસ્ત્ર, શરીર વિજ્ઞાન અથવા વૈદક અને ભૌતિક શાસ્ત્ર માટે આપવામાં આવેલ. 
- અર્થ શાસ્ત્ર માટેનું પારિતોષિક વર્ષ 1969 માં શરૂ થયેલ.
- સંસ્થા: રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ. 

► વિજેતાને 1.1 મિલિયન ડોલરની રકમ મળશે (11 મિલિયન સ્વીડિશ ક્રાઉન). 

» 6 કેટેગરીમાં મળે છે નોબેલ પુરસ્કાર
ભૌતિક (Physics)
કેમેસ્ટ્રી (Chemistry)
મેડિસિન (Medicine)
સાહિત્ય (Literature)
શાંતિ (Peace)
અર્થશાસ્ત્ર (Economics) 

» 2024માં નોબેલ પુરસ્કાર વિજેતાઓ:

► ફિજિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રે નોબલ:
- અમેરિકાના વિક્ટર એંબ્રોસ અને ગૈરી રૂવકુનને ચિકિત્સાનો નોબેલ પુરસ્કાર.
- બંનેને microRNAની શોધ માટે આ સન્માન આપવામાં આવ્યું છે.
- આ શોધે કોરોના વાયરસ એટલે કે કોવિડ-19 સામે અસરકારક mRNA રસી વિકસાવવામાં મદદ કરી હતી. 

► કેમિસ્ટ્રીમાં નોબેલ પુરસ્કાર:
- અમેરિકન વૈજ્ઞાનિક ડેવિડ બેકર, જોન જમ્પર અને બ્રિટિશ વૈજ્ઞાનિક ડેમિસ હસાબીસ.
- આ વર્ષે આ સન્માન ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે આપવામાં આવશે. 
- આ એવોર્ડનો અડધો હિસ્સો ડેવિડ બેકરને કમ્યૂટેશન પ્રોટિન ડિઝાઈન માટે આપવામાં આવશે.
- સંયુક્ત રીતે ડેમિસ હસાબિસ અને જોમ એમ.જમ્પરને પ્રોટિનની ડિઝાઈન
- પ્રથમ ભાગ ડેવિડ બેકરને ગયો, જેણે એક નવા પ્રકારનું પ્રોટીન બનાવ્યું, જેમાં પ્રોટીનની રચના બદલીને નવા ગુણધર્મો સાથે પ્રોટીન તૈયાર કરવામાં આવે છે. આ દવાઓ અને રસી બનાવવામાં મદદ કરે છે. 
- પુરસ્કારનો બીજો ભાગ ડેમિસ હસાબીસ અને જોન જમ્પરને મળ્યો, જેમણે જટિલ પ્રોટીનની રચનાને સમજવામાં મદદરૂપ AI મોડલ બનાવ્યું. 

► ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર:
- AI ના ગોડફાધર તરીકે જાણીતા જેફરી ઈ. હિન્ટન અને અમેરિકન વૈજ્ઞાનિક જ્હોન જે. હોપફિલ્ડ.
- 'કૃત્રિમ ન્યુરલ નેટવર્ક સાથે મશીન શિક્ષણને સક્ષમ કરતી પાયાની શોધો' માટે આપવામાં આવ્યો છે. 
- કૃત્રિમ ન્યુરોન્સ પર આધારિત મશીન લર્નિંગ સંબંધિત નવી તકનીકોમાં વિકાસ.
- આર્ટિફિશિયલ ઇન્ટેજિન્સના જનક તરીકે ઓળખાતા જેફરી હિન્ટન કેનેડા અને બ્રિટનના નાગરિક છે.
- હોપફિલ્ડ અમેરિકન નાગરિક છે. 

► અર્થશાસ્ત્રમાં નોબેલ:
- ડેરોન એસેમોગ્લુ, સિમોન જોન્સન અને જેમ્સ એ. રોબિન્સન.
- તેમને આ પુરસ્કાર બે રાષ્ટ્રો વચ્ચેની સમૃદ્ધિમાં તફાવત પરના તેમના સંશોધન માટે આપવામાં આવ્યો છે.
- દેશની સમૃદ્ધિ માટે સામાજિક સંસ્થાઓનું મહત્વ દર્શાવતું સંશોધન તૈયાર કર્યું છે.
- આ સંશોધનનું નામ છે, 'સમાજની સંસ્થાઓમાં તફાવત.' 

► સાહિત્યમાં નોબેલ પુરસ્કાર:
- દક્ષિણ કોરિયાના મહિલા લેખક હાન કાંગને તેમના ગહન કાવ્યાત્મક ગદ્ય માટે આ સન્માન આપવામાં આવ્યું છે. 
- તેમનું ગદ્ય માનવજીવનની નાજુકતાને ઉજાગર કરે છે.
- હાન કાંગના પુસ્તકો ધ વેજિટેરિયન, ધ વ્હાઇટ બુક, હ્યુમન એક્ટ્સ અને ગ્રીક લેસન માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. 
- હાન કાંગનો જન્મ વ1970 માં દક્ષિણ કોરિયાના ગ્વાંગજુમાં થયો છે. 

► શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર:
- જાપાનના એનજીઓ એટોમિક બોમ્બ સર્વાઇવર્સ ગ્રૂપ "નિહોન હિડેન્ક્યો" (નિહોન હિડાંક્યો સંસ્થા)ને 2024 માટે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે.
- 1956માં સ્થાપિત નિહોન હિડેન્ક્યો એ જાપાનમાં પરમાણુ બોમ્બ હુમલામાં જીવિત બચેલા લોકોની સૌથી મોટી સંસ્થા છે. આ સંસ્થા પરમાણુ હુમલામાં બચી ગયેલા લોકોની સંભાળ સુનિશ્ચિત કરે છે.
- આ સંસ્થા "હિબાકુશા" તરીકે ઓળખાય છે. જે વૈશ્વિક સ્તરે પરમાણુ હથિયારોથી મુક્ત બનવા અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહી છે. 

★ Nobel Prize Winners 2024:

1. Han Kang - Literature (South Korean writer)
2. Nihon Hidankyo - Peace Prize (Japan) 

3. Geoffrey Hinton - Physics (British-Canadian computer scientist)...God Father of AI.
4. John Hopfield - Physics (American) 

5. Demis Hassabis - Chemistry (CEO of DeepMind Technologies) (British)
6. David Baker - Chemistry (American biochemist)
7. John Jumper - Chemistry
- John Michael Jumper is an American chemist and computer scientist. 

8. James A. Robinson - Economic Sciences (British author)
- British-American economist and political scientist.
9. Simon Johnson - Economic Sciences (British-American economist)
10. Daron Acemoglu - Economic Sciences (Turkish-American economist) 

11. Victor Ambros - Physiology or Medicine (American developmental biologist) 
12. Gary Ruvkun - Physiology or Medicine (American molecular biologist) 

★ Nobel prize winners from India:

1. Rabindranath Tagore
- The first Indian to win a Nobel Prize, in 1913.
2. Chandrasekhara Venkataraman (C.V. Raman)
- The first Asian to win the Nobel Prize in Physics, in 1930.
3. Mother Teresa 
- Won the Nobel Peace Prize in 1979 for her work with charities in Calcutta.
4. Har Gobind Khorana 
- Won the Nobel Prize in Medicine in 1968 for his work in hereditary exploration.
5. Amartya Sen 
- Won the Nobel Prize in Economics in 1998 for his work on welfare economics.
6. Kailash Satyarthi 
- Won the Nobel Peace Prize in 2014 for his efforts to eliminate child labor and child trafficking. 

...............................
............................... 

નોબેલ પારિતોષિક
નોબેલ પુરસ્કાર
નોબેલ પ્રાઈઝ
નોબેલ વિજેતા
નોબેલ એવોર્ડ
નોબેલ પુરસ્કાર વિજેતા
નોબેલ ઈનામ
Nobel prize
Nobel Literature
Nobel peace
Nobel Physics
Nobel chemestry
Nobel Economic Sciences
Nobel Physiology or Medicine
સિકિત્સામાં નોબેલ વિજેતા
મેડિસનમાં નોબેલ પુરસ્કાર વિજેતા
શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર 2024
સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર 2024
AI ના ગોડ ફાધર
નોબેલ પુરસ્કાર ભારતીય વિજેતાઓ
ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતા
રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતાઓ
અર્થશાસ્ત્રમાં નોબેલ પ્રાઈઝ વિજેતાઓ
શાંતિ માટેનો નોબેલ પ્રાઈઝ વિજેતાઓ.
નોબેલ પુરસ્કાર મેળવેલ ભારતીયોની યાદી
God Father of AI - Geoffrey Everest Hinton.
Nobel Prize winners
How many Nobel Prize winners are Indian?
First Nobel Prize winners in India Physics
First Indian woman to win Nobel Prize
Who was the first Indian to win a Nobel Prize in science?
Chandrasekhara Venkata Raman

Popular Posts

ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ ઈશ્વર પાડવી

❃ ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ ઈશ્વર પાડવી: => દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી => સંપૂર્ણ પરીક્ષાલક્ષી માહિતી => ગુજરાતના ઇતિહાસના બધા બનાવોની માહિતી => GPSC, GSSSB, GPSSB, PI/PSI, કોન્સ્ટેબલ - પોલીસ, બિન સચિવાલય ક્લાર્ક, તલાટી વગેરે જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી. ~ પ્રાચીન ગુજરાત ~ મધ્યકાલીન ગુજરાત ~ અર્વાચીન ગુજરાત => પ્રાચીન ગુજરાત: • ગુજરાત: ઐતિહાસિક પરિચય • પ્રાગ - ઐતિહાસિક કાળ • સિંધુ અથવા હડપ્પીય સભ્યતા • પ્રારંભિક ઐતિહાસિક કાળ • મૌર્યકાળ • અનુમૌર્યકાળ અથવા મૌર્યત્તરકાળ • ગુપ્ત સામ્રાજ્ય • ગુજરાતમાં મૈત્રક શાસન • અનુમૈત્રકકાળ • ગુજરાતમાં સોલંકી વંશ • સોલંકી વંશનો પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ • સોલંકી વંશ: ગુજરાતનો સુવર્ણયુગ • વાઘેલા સોલંકી વંશ • સુદર્શન તળાવનો ઈતિહાસ  => મધ્યકાલીન ગુજરાત: • ગુજરાતમાં મુસ્લિમ સત્તા • દિલ્લી સલ્તનતની ગુજરાતમાં સત્તા • ગુજરાત સલ્તનત યુગ • મુઘલ યુગ • અકબરના સમયમાં ગુજરાત • જહાંગીરના સમયમાં ગુજરાત • શાહજહાં • ઔરંગઝેબ • ગુજરાતમાં મરાઠાઓ • અંગ્રેજોનો ગુજરાતમાં પગપેશારો  => આર્વાચીન: • આર્વાચીન યુગનો ઉદય • 185...

ગુજરાતનો ઇતિહાસ | મૈત્રક યુગ | Gujarat No Itihas

★ મૈત્રક યુગ: • સ્થાપક: ભટ્ટાર્ક • અંતિમ શાસક: શિલાદિત્ય સાતમો • લોકપ્રિય શાસક: ગૃહસેન • રાજધાની: વલ્લભી • શિવ ધર્મના આરાધ્યક (તમામ ધર્મને માન્યતા) • શાસન સમય: ઈ. સ. 470 થી ઈ. સ. 788 ❃ ગુજરાતના આધારભૂત ઇતિહાસની શરૂઆત વલ્લભીથી થાય છે. ❃ સેનાપતી ભટાર્ક ગુપ્ત સામ્રાજ્ય હેઠળ સૌરાષ્ટ્ર ઉપખંડનો રાજ્યપાલ હતો. ❃ મગધમાં ગુપ્ત વંશનું સામ્રાજ્ય નબળું પડતા ગુજરાતમાં સેનાપતિ ભટ્ટાર્કે મૈત્રક વંશની સ્થાપના કરી હતી અને રાજધાની વલભીપુર ને બનાવી હતી. ❃ મગધના ગુપ્ત સામ્રાજય માંથી સેનાપતિ ભટાર્કે ગુજરાતને મુક્ત કરાવ્યું હતું, તેથી તેઓ " ગુજરાતના ઈતિહાસ પુરુષ " તરીકે ઓળખાઈ છે. ❃ મૈત્રકો વલ્લભીપુરથી પોતાનું શાસન ચલાવતા હતા. ❃ વલ્લભીએ સંસ્કૃત નામ છે, સંસ્કૃતમાં તેમનો અર્થ " ઝરૂખો " એમ થાય છે. જેને પ્રાકૃત ભાષામાં " વલહિ " તરીકે ઓળખવામાં આવે છે. ❃ વલ્લભીનો અર્થ " છાપરું " એમ થાય છે. બ્રિટિશ શાસન વખતે વલ્લભી " વળા " તરીકે ઓળખાતું હતું. વલ્લભીપુર હાલ ભાવનગર જિલ્લામાં આવેલ છે. જે " ઘેલો " નદીના કિનારે આવેલું છે. ❃ મૈત્રક વંશના પ્રથમ બે શાસકો, ભટાર્ક અ...

રામસર સાઈટ | ભારતના સ્થળોનો રામસર સાઈટમાં સમાવેશ

રામસર સાઈટ: ❃ પર્યાવરણની દ્રષ્ટિએ અનોખું સ્થાન અને ખૂબ અલગ હોઈ તેવો આદ્ર ભૂમિ (ભેજવાળા સ્થળો) ને રામસર સાઈટ તરીકે પસંદ કરવામાં આવે છે. ❃ રામસરએ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે. રામસર કંઝર્વેશન ભેજવાળી જમીનમાં સજીવોનું વૈવિધ્ય ધરાવતા સ્થળોને સંરક્ષિત કરવાની ભલામણ કરે છે. ❃ વિશ્વભરના પક્ષીઓની અનેક પ્રજાતિઓ ઋતુ પ્રમાણે વિવિધ દેશોમાંથી સ્થળાંતર (પ્રવાસ) કરે છે, ઈ. સ. 1960માં દશકમાં પ્રવાસી પક્ષીઓ વેટલેન્ડ પર આવતાં હોય તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે વિવિધ દેશો વચ્ચે મંત્રણા થઈ હતી. ❃ ત્યાર બાદ ઈ. સ. 1971માં ઈરાનના રામસર ગામે વિવિધ દેશોના નિષ્ણાતો વચ્ચે સંધિ થઈ, જેથી આ સંધિ " રામસર " તરીકે ઓળખાવા લાગી હતી. ❃ ભારતમાં સૌપ્રથમ રામસર સાઈટ તરીકે ઈ. સ. 1981માં ઓરિસ્સાનું ચિલ્કા સરોવર અને રાજસ્થાનનું કેવલાદેવ રાષ્ટ્રિય ઉદ્યાન નો સમાવેશ થયેલો છે. ❃ અત્યાર સુધીમાં ભારતનાં કુલ 49 સ્થળો નો રામસર સાઈટ તરીકે સમાવેશ થયેલો છે. ❃ દર વર્ષે 2 ફેબ્રુઆરીના દિવસે વર્લ્ડ વેટલેન્ડ ડે (આદ્ર ભૂમિ દિવસ) તરીકે ઉજવવામાં આવે છે. ❃ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 4 સ્થળો નો સમાવેશ રામસર સાઈટ તરીકે થયેલો છે. ❃ વર્ષ 20...

ગુજરાતનો ઇતિહાસ | મૌર્ય યુગ તથા અનુમૌર્ય યુગ | ચંદ્રગુપ્ત મૌર્ય | બિંદુસાર | સમ્રાટ અશોક | મહાક્ષત્રપ રુદ્રદામા | Gujarat No Itihas

★ મૌર્ય યુગ : ❃ ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ મૌર્ય કાળથી શરૂ થાય છે.  ❃ મૌર્ય રાજવંશ પ્રાચીન ભારતનો એક શક્તિશાળી રાજવંશ હતો. ❃ મૌર્ય એ સંસ્કૃત શબ્દ છે, હિમાયાલની મોરિય (મૌર્ય) નામની પ્રાચીન જાતિના રાજા ચંદ્રગુપ્ત મૌર્ય હતો. ચંદ્રગુપ્ત મૌર્ય: ❃ ચંદ્રગુપ્ત મૌર્યએ ચાણક્ય (વિષ્ણુગુપ્ત / કૌટિલ્ય)ની મદદથી મગધના નંદ વંશના શાસક ધનાનંદ ની હત્યા કરી મગધમાં મૌર્ય વંશનું શાસન સ્થાપ્યું હતું. ❃ તેની રાજધાની પાટલીપુત્ર હતી. ❃ ચંદ્રગુપ્ત મૌર્ય અને યુનાની રાજા સેલ્યુક્સ નિકેટર વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં સેલ્યુક્સ નિકેટરની હાર થતાં સંધિ કરવી પડી હતી. ❃ સેલ્યુક્સ નિકેટરે પોતાની પુત્રીના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરવા પડ્યા હતા. ❃ સેલ્યુક્સ નિકેટરે 500 હાથીઓ સંધિ પ્રમાણે ચંદ્રગુપ્ત મૌર્યને આપવા પડ્યા હતા, તેમજ સંધિ અનુસાર સેલ્યુકસ નિકેટરે અર્કોસિયા (કન્ધાર), પરોપનિસડે (કાબુલ) પ્રાંત તેમજ ગેડ્રોસિયાનો (બલૂચિસ્તાન) વિસ્તાર ચંદ્રગુપ્તને આપ્યા હતા. ❃ સેલ્યુક્સ નિકેટરે પોતાનો રાજદૂત મેગેસ્થનીઝ ને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલ્યો હતો, ત્યા તેમણે " ઈન્ડિકા " ગ્રંથનુ નિર્માણ કર્યુ હતુ. ચંદ્રગુપ...

ભારતનું બંધારણ ડૉ. શેહઝાદ કાઝી

★ ભારતનું બંધારણ ડૉ. શેહઝાદ કાઝી:  shehzad kazi Constitution ભાગ                     વિષય                   અનુચ્છેદ ભાગ 1:  સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર ➜ અનુચ્છેદ 1-4 ભાગ 2:  નાગરિકતા  ➜  અનુચ્છેદ 5-11 ભાગ 3:  મૂળભૂત અધિકારો  ➜  અનુચ્છેદ 12-35 ભાગ 4:  રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો  ➜  અનુચ્છેદ 36-51 ભાગ 5 - A:   મૂળભૂત ફરજો  ➜  અનુચ્છેદ 51(A) ભાગ 5:  સંઘ ➜ અનુચ્છેદ 52-151 ભાગ 6:  રાજ્ય ➜ અનુચ્છેદ 152-237 ભાગ 7: પહેલી સૂચિના ભાગ ખ ના રાજ્યો ➜ અનુચ્છેદ 238 (7મા બંધારણીય સુધારા 1956મા રદ) ભાગ 8:  કેન્દ્રશાસિત પ્રદેશો  ➜  અનુચ્છેદ 239-242 ભાગ 9:  પંચાયતો ➜ અનુચ્છેદ 243 ( A થી O સુધી) ભાગ 9 - A:  નગરપાલિકાઓ  ➜  અનુચ્છેદ 243 ( P થી ZG સુધી) ભાગ 9 - B:  સહકારી મંડળીઓ ➜ અનુચ્છેદ 243 ( ZH થી ZT સુધી) ભાગ 10:  અનુસૂચિત અને જનજાતીય ક્ષેત્ર ➜ અનુચ્છેદ (244 થી 2...
Ahir Career Academy Copyright © 2022