Skip to main content

SCO Summit 2024 | શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ 2024 | SCO Summit in Pakistan

★ SCO Summit 2024 | શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ 2024 | SCO Summit in Pakistan 2024

SCO: 
● Full Form of SCO:
- Shanghai Cooperation Organisation
● Headquarters of SCO: 
- Beijing, China

SCO ની શરુઆત:
- વર્ષ 1996 માં ક્ષેત્રીય સીમા વિવાદોના ઉકેલ માટે શાંઘાઈ ફાઈવ (શાંઘાઈ - 5) નામની સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું.
- જેનું રૂપાંતરણ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) તરીકે થયું.
- SCO નું પ્રથમ સંમેલન ચીનના શાંઘાઈ શહેરમાં યોજાયું હતું.

SCO નો ઈતિહાસ:
- રશિયાએ 1996માં ચીન અને પૂર્વ સોવિયત દેશો સાથે મળીને એક સંગઠન બનાવ્યું.
- ચીનના શાંઘાઈ શહેરમાં તેની જાહેરાત કરવામાં આવી હતી, તેથી સંસ્થાનું નામ "શાંઘાઈ ફાઈવ" રાખવામાં આવ્યું હતું. 
- શરૂઆતમાં આ સંગઠનના 5 સભ્ય દેશમાં રશિયા, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન સામેલ હતા.
- આ દેશો વચ્ચેના સરહદી વિવાદો ઉકેલાયા ત્યારે એને આંતરરાષ્ટ્રીય સંસ્થાનું સ્વરૂપ આપવામાં આવ્યું.

- 2001માં અન્ય દેશ ઉઝબેકિસ્તાને આ પાંચ દેશમાં જોડાવાની જાહેરાત કરી, જેના પછી તેનું નામ "શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન" એટલે કે SCO રાખવામાં આવ્યું.
- 2017માં ભારત આ સંગઠનનું કાયમી સભ્ય બન્યું.
- ઈરાન જુલાઈ 2023માં અને બેલારુસ જુલાઈ 2024માં આ જૂથમાં જોડાયું હતું. 
- કેટલાક દેશો નિરીક્ષકો અથવા સંવાદ ભાગીદારો તરીકે જોડાયેલા છે. 
- 2023માં SCO ની બેઠક ભારતમાં ગોવાની રાજધાની પણજીમાં યોજાઈ હતી.
- શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ને 'નાટો'નો એશિયાઈ વિકલ્પ તરીકે જોવામાં આવે છે.
SCO સમિટ 2024:
- શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્મેન્ટની 23મી બેઠક માટે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં સંમેલન.
- પાકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ 2024નું આયોજન રાજધાની ઈસ્લામાબાદમાં થયું છે.
- ભારત તરફથી આ સમિટમાં વિદેશ મંત્રી એસ. જયશંકર ભાગ લીધો છે.

- આ સમિટમાં SCO સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશનના એસોસિયેશનની સ્થાપના અને SCO સ્પોર્ટ્સનું આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

- એસસીઓ (SCO) સંમેલનમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પણ સામેલ થયા હતા.
- જેમાં મોંગોલિયાના વડાપ્રધાન અને તુર્કમેનિસ્તાનના વિદેશ મંત્રી વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા.
- 2024 SCO સમિટમાં મોંગોલિયા ઓબજર્વિંગ સ્ટેટ તરીકે ભાગ લીધો છે.
- પ્રાદેશિક સુરક્ષા, આર્થિક સહયોગ અને આતંકવાદ સામે લડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 

SCO Membership: Belarus, China, India, Iran, Kazakhstan, Kyrgyzstan, Pakistan, Russia, Tajikistan, Uzbekistan.

Observers: Afghanistan (Inactive since September 2021), Mongolia. 

2024 Summits of "Heads of State": 3–4 July 2024 Kazakhstan(Astana).

● 2024 SCO summit (heads of government)
23rd Meeting of the Council of the Heads of Government.
- SCO Islamabad Summit 2024
- Host country Pakistan
- Date 15-16 October 2024

● SCO Summit 2024 will be held in Islamabad, Pakistan
● 2024 Summits of "Heads of Government": 15–16 October 2024 Pakistan Islamabad.

Participants Members: Uzbekistan Russia China India Pakistan Kazakhstan Kyrgyzstan Tajikistan Belarus Iran Mongolia Turkmenistan.

Observer state: Mongolia 
-Prime Minister of Mongolia: Oyun-Erdene Luvsannamsrai.

Invited guests: Turkmenistan 

SCO Secretary General: Zhang Ming

● Main Goals of the 23th SCO Summit 2024:
- Combating Terrorism, Economic Cooperation, Climate Change and Environmental Protection, Strengthening Multilateral Dialogue, Regional Stability and Security. 

● 2024, 23th meeting of the heads of state of the member countries:
- India, Pakistan, China, Russia, Kazakhstan, Kyrgyzstan, Tajikistan, Uzbekistan, and Iran.

Full member states as of 2024:
- China, India, Iran, Kazakhstan, Kyrgyzstan, Pakistan, Russia, Tajikistan, Uzbekistan, Belarus (joined in July 2024).

● Theme/Focus Areas: 
- Regional security, economic cooperation, combating terrorism 
- પ્રાદેશિક સુરક્ષા, આર્થિક સહયોગ, આતંકવાદનો સામનો કરવો.

Upcoming:
- 2025, SCO Summits of heads of state: China.
- October 2025, SCO Summits of heads of government: Russia.
➜ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) વિશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી પ્રશ્નનો - જવાબ:

1. શાંઘાઈ ફાઈવ ક્યાં વર્ષમાં બન્યું?
- 1996

2. શરૂઆતમાં શાંઘાઈ ફાઈવ માં કેટલા દેશો જોડાયેલા હતાં?
- 5
- રશિયા, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન.

3. શાંઘાઈ ફાઈવ માંથી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ક્યાં વર્ષે બન્યું?
- 2001

4. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની સ્થાપના ક્યારે થઈ હતી?
- 2001
- SCO ની સ્થાપના 15 જૂન, 2001 ના રોજ શાંઘાઈ, ચીનમાં 6 દેશો - ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી. 

5. કયા દેશે 2024 માં SCO સમિટનું આયોજન કર્યું?
- પાકિસ્તાન (Summits of heads of government)

6. કયા દેશે 2023 માં SCO સમિટનું આયોજન કર્યું હતું?
- ભારત (Summits of heads of state)

7. ભારત અને પાકિસ્તાન ક્યાં વર્ષમાં SCO ના પૂર્ણ સભ્ય બન્યાં?
- 2017, કઝાકિસ્તાનના અસ્તાનામાં સમિટ દરમિયાન.
- ભારત અને પાકિસ્તાનને અનુક્રમે સાતમા અને આઠમા સભ્ય તરીકે સ્થાન મળ્યું છે. 

8. SCO નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
- આતંકવાદ, પ્રાદેશિક સુરક્ષા અને આર્થિક સહયોગ.

9. વર્ષ 2023માં ભારત પછી ક્યાં દેશે SCO સમિટનું અધ્યક્ષપદ સાંભળ્યું હતું?
- રશિયા

10. SCO ની રચના શરૂઆતમાં ક્યાં પ્રાદેશિક જૂથમાંથી કરવામાં આવી હતી?
- શાંઘાઈ ફાઈવ
- SCO વર્ષ 1996માં ચીન, કઝાકિસ્તાન, કિર્ગિઝસ્તાન, રશિયા અને તાજિકિસ્તાન દ્વારા રચાયેલ જૂથ "શાંઘાઈ ફાઈવ" માંથી રચાયું હતું.

11. ક્યાં બે દેશો SCO ના સ્થાપક સભ્યો છે જે સોવિયેત સંઘનો ભાગ હતાં?
- રશિયા અને કઝાકિસ્તાન.

12. આતંકવાદ સામે લડવા માટે SCO સાથે સંકળાયેલી નોંધપાત્ર વાર્ષિક ઘાટના કઈ છે?
- RATS સમિટ.
- The Regional Anti-terrorist Structure (RATS).
- RATS નું વડુમથક: Tashkent, Uzbekistan (RATS Executive Committee).

13. વર્ષ 2024 ની SCO સમિટમાં ઓબજર્વિંગ સ્ટેટ તરીકે ક્યાં દેશે ભાગ લીધો?
- મોંગોલિયા

14. વર્ષ 2024 ની SCO સમિટમાં ભારત તરફથી કોણે ભાગ લીધો હતો?
- વિદેશ મંત્રી એસ. જયશંકર

15. વર્ષ 2024 માં SCO માં છેલ્લે કાયમી સભ્ય તરીકે સામેલ થનાર દેશ?
- બેલારુસ, જુલાઈ 2024 માં કઝાકિસ્તાનના અસ્તાનામાં સમિટ દરમિયાન.

..............................................................
..............................................................
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)
એસસીઓ બેઠક
શાંઘાઈ ફાઈવ
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન
ઓબજર્વિંગ સ્ટેટ
શાંઘાઈ - 5
પાકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ 2024
વિદેશ મંત્રી એસ જયશંકર
ડૉ. એસ. જયશંકર
ઈસ્લામાબાદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ
sco summit 2024
sco summit 2024 held in which country
2024 SCO summit
What is SCO Submit 2024?
SCO Pakistan
SCO summit 2024 pak
SCO members total
SCO UPSC
SCO summit in Pakistan
S Jaishankar attends day two meet of SCO Summit in Islamabad
Startup India
SCO - Shanghai Cooperation Organisation
SCO Secretary-General
United Nations
S Jaishankar
SCO established
SCO summit 2024 Pakistan
SCO members 2024
SCO Summit 2024 held in which country
SCO summit in Pakistan
Who is SCO Secretary-General?
Shanghai sahyog sangathan

Popular Posts

ગુજરાતનો ઇતિહાસ | મૈત્રક યુગ | Gujarat No Itihas

★ મૈત્રક યુગ: • સ્થાપક: ભટ્ટાર્ક • અંતિમ શાસક: શિલાદિત્ય સાતમો • લોકપ્રિય શાસક: ગૃહસેન • રાજધાની: વલ્લભી • શિવ ધર્મના આરાધ્યક (તમામ ધર્મને માન્યતા) • શાસન સમય: ઈ. સ. 470 થી ઈ. સ. 788 ❃ ગુજરાતના આધારભૂત ઇતિહાસની શરૂઆત વલ્લભીથી થાય છે. ❃ સેનાપતી ભટાર્ક ગુપ્ત સામ્રાજ્ય હેઠળ સૌરાષ્ટ્ર ઉપખંડનો રાજ્યપાલ હતો. ❃ મગધમાં ગુપ્ત વંશનું સામ્રાજ્ય નબળું પડતા ગુજરાતમાં સેનાપતિ ભટ્ટાર્કે મૈત્રક વંશની સ્થાપના કરી હતી અને રાજધાની વલભીપુર ને બનાવી હતી. ❃ મગધના ગુપ્ત સામ્રાજય માંથી સેનાપતિ ભટાર્કે ગુજરાતને મુક્ત કરાવ્યું હતું, તેથી તેઓ " ગુજરાતના ઈતિહાસ પુરુષ " તરીકે ઓળખાઈ છે. ❃ મૈત્રકો વલ્લભીપુરથી પોતાનું શાસન ચલાવતા હતા. ❃ વલ્લભીએ સંસ્કૃત નામ છે, સંસ્કૃતમાં તેમનો અર્થ " ઝરૂખો " એમ થાય છે. જેને પ્રાકૃત ભાષામાં " વલહિ " તરીકે ઓળખવામાં આવે છે. ❃ વલ્લભીનો અર્થ " છાપરું " એમ થાય છે. બ્રિટિશ શાસન વખતે વલ્લભી " વળા " તરીકે ઓળખાતું હતું. વલ્લભીપુર હાલ ભાવનગર જિલ્લામાં આવેલ છે. જે " ઘેલો " નદીના કિનારે આવેલું છે. ❃ મૈત્રક વંશના પ્રથમ બે શાસકો, ભટાર્ક અ...

ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ ઈશ્વર પાડવી

❃ ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ ઈશ્વર પાડવી: => દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી => સંપૂર્ણ પરીક્ષાલક્ષી માહિતી => ગુજરાતના ઇતિહાસના બધા બનાવોની માહિતી => GPSC, GSSSB, GPSSB, PI/PSI, કોન્સ્ટેબલ - પોલીસ, બિન સચિવાલય ક્લાર્ક, તલાટી વગેરે જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી. ~ પ્રાચીન ગુજરાત ~ મધ્યકાલીન ગુજરાત ~ અર્વાચીન ગુજરાત => પ્રાચીન ગુજરાત: • ગુજરાત: ઐતિહાસિક પરિચય • પ્રાગ - ઐતિહાસિક કાળ • સિંધુ અથવા હડપ્પીય સભ્યતા • પ્રારંભિક ઐતિહાસિક કાળ • મૌર્યકાળ • અનુમૌર્યકાળ અથવા મૌર્યત્તરકાળ • ગુપ્ત સામ્રાજ્ય • ગુજરાતમાં મૈત્રક શાસન • અનુમૈત્રકકાળ • ગુજરાતમાં સોલંકી વંશ • સોલંકી વંશનો પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ • સોલંકી વંશ: ગુજરાતનો સુવર્ણયુગ • વાઘેલા સોલંકી વંશ • સુદર્શન તળાવનો ઈતિહાસ  => મધ્યકાલીન ગુજરાત: • ગુજરાતમાં મુસ્લિમ સત્તા • દિલ્લી સલ્તનતની ગુજરાતમાં સત્તા • ગુજરાત સલ્તનત યુગ • મુઘલ યુગ • અકબરના સમયમાં ગુજરાત • જહાંગીરના સમયમાં ગુજરાત • શાહજહાં • ઔરંગઝેબ • ગુજરાતમાં મરાઠાઓ • અંગ્રેજોનો ગુજરાતમાં પગપેશારો  => આર્વાચીન: • આર્વાચીન યુગનો ઉદય • 185...

રામસર સાઈટ | ભારતના સ્થળોનો રામસર સાઈટમાં સમાવેશ

રામસર સાઈટ: ❃ પર્યાવરણની દ્રષ્ટિએ અનોખું સ્થાન અને ખૂબ અલગ હોઈ તેવો આદ્ર ભૂમિ (ભેજવાળા સ્થળો) ને રામસર સાઈટ તરીકે પસંદ કરવામાં આવે છે. ❃ રામસરએ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે. રામસર કંઝર્વેશન ભેજવાળી જમીનમાં સજીવોનું વૈવિધ્ય ધરાવતા સ્થળોને સંરક્ષિત કરવાની ભલામણ કરે છે. ❃ વિશ્વભરના પક્ષીઓની અનેક પ્રજાતિઓ ઋતુ પ્રમાણે વિવિધ દેશોમાંથી સ્થળાંતર (પ્રવાસ) કરે છે, ઈ. સ. 1960માં દશકમાં પ્રવાસી પક્ષીઓ વેટલેન્ડ પર આવતાં હોય તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે વિવિધ દેશો વચ્ચે મંત્રણા થઈ હતી. ❃ ત્યાર બાદ ઈ. સ. 1971માં ઈરાનના રામસર ગામે વિવિધ દેશોના નિષ્ણાતો વચ્ચે સંધિ થઈ, જેથી આ સંધિ " રામસર " તરીકે ઓળખાવા લાગી હતી. ❃ ભારતમાં સૌપ્રથમ રામસર સાઈટ તરીકે ઈ. સ. 1981માં ઓરિસ્સાનું ચિલ્કા સરોવર અને રાજસ્થાનનું કેવલાદેવ રાષ્ટ્રિય ઉદ્યાન નો સમાવેશ થયેલો છે. ❃ અત્યાર સુધીમાં ભારતનાં કુલ 49 સ્થળો નો રામસર સાઈટ તરીકે સમાવેશ થયેલો છે. ❃ દર વર્ષે 2 ફેબ્રુઆરીના દિવસે વર્લ્ડ વેટલેન્ડ ડે (આદ્ર ભૂમિ દિવસ) તરીકે ઉજવવામાં આવે છે. ❃ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 4 સ્થળો નો સમાવેશ રામસર સાઈટ તરીકે થયેલો છે. ❃ વર્ષ 20...

ગુજરાતનો ઇતિહાસ | મૌર્ય યુગ તથા અનુમૌર્ય યુગ | ચંદ્રગુપ્ત મૌર્ય | બિંદુસાર | સમ્રાટ અશોક | મહાક્ષત્રપ રુદ્રદામા | Gujarat No Itihas

★ મૌર્ય યુગ : ❃ ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ મૌર્ય કાળથી શરૂ થાય છે.  ❃ મૌર્ય રાજવંશ પ્રાચીન ભારતનો એક શક્તિશાળી રાજવંશ હતો. ❃ મૌર્ય એ સંસ્કૃત શબ્દ છે, હિમાયાલની મોરિય (મૌર્ય) નામની પ્રાચીન જાતિના રાજા ચંદ્રગુપ્ત મૌર્ય હતો. ચંદ્રગુપ્ત મૌર્ય: ❃ ચંદ્રગુપ્ત મૌર્યએ ચાણક્ય (વિષ્ણુગુપ્ત / કૌટિલ્ય)ની મદદથી મગધના નંદ વંશના શાસક ધનાનંદ ની હત્યા કરી મગધમાં મૌર્ય વંશનું શાસન સ્થાપ્યું હતું. ❃ તેની રાજધાની પાટલીપુત્ર હતી. ❃ ચંદ્રગુપ્ત મૌર્ય અને યુનાની રાજા સેલ્યુક્સ નિકેટર વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં સેલ્યુક્સ નિકેટરની હાર થતાં સંધિ કરવી પડી હતી. ❃ સેલ્યુક્સ નિકેટરે પોતાની પુત્રીના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરવા પડ્યા હતા. ❃ સેલ્યુક્સ નિકેટરે 500 હાથીઓ સંધિ પ્રમાણે ચંદ્રગુપ્ત મૌર્યને આપવા પડ્યા હતા, તેમજ સંધિ અનુસાર સેલ્યુકસ નિકેટરે અર્કોસિયા (કન્ધાર), પરોપનિસડે (કાબુલ) પ્રાંત તેમજ ગેડ્રોસિયાનો (બલૂચિસ્તાન) વિસ્તાર ચંદ્રગુપ્તને આપ્યા હતા. ❃ સેલ્યુક્સ નિકેટરે પોતાનો રાજદૂત મેગેસ્થનીઝ ને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલ્યો હતો, ત્યા તેમણે " ઈન્ડિકા " ગ્રંથનુ નિર્માણ કર્યુ હતુ. ચંદ્રગુપ...

સંપૂર્ણ સિંધુ ખીણની સંસ્કૃતિ | હડપ્પા સંસ્કૃતિ | રંગપુર, લોથલ, ધોળાવીરા, કુંતાસી, રોઝડી, સુરકોટડા વગેરે.

❃ પુરાતત્વીય સ્થળો | સિંધુ ખીણની સંસ્કૃતિ: 1. રંગપુર ➥ સ્થળ: ધંધુકા (અમદાવાદ) ➥ નદી: સુકભાદર નદી કિનારે. ➥ શોધક: માધોસ્વરૂપ વત્સ (એમ. એસ. વત્સ) ➥ વર્ષ: 1931  ➥ શોધખોળ: કાળા અને લાલ મણકા ધરાવતી થાળીઓ તેમજ મોટા ગળાની બરણીઓ. ખેતી, અનાજનો મોટો જથ્થો, બાજરી, જુવાર મળ્યા. ➥ રંગપુર ગુજરાતમાંથી મળી આવેલું પ્રથમ હડપ્પીય સ્થળ. ➥ આઝાદી પછી ગુજરાતમાંથી હડપ્પીય સંસ્કૃતિના સૌથી વધુ અવશેષો રંગપુર માંથી મળી આવ્યા છે.  ★ રંગપુર માંથી મળી આવેલ અવશેષો: ➥ મણકા બનાવવાનું કારખાનું. ➥ સ્નાનખંડ, માટીના વાસણો. ➥ કાચી ઈંટોનો બનેલો કિલ્લો. ➥ આયોજનબદ્ધ રસ્તાઓ, હાથી દાંતની વસ્તુઓ, ચોખાનાં ફોતરા. ➥ માટીની પકવેલી બંગડીઓ, કાંગરીવાળા વાડકા, લાંબી ડોકવાળી તેમજ લંબગોળ ઘાટની બરણીઓ, મલકા ઘાટની હાંસવાળી અને કાંગરી વિનાની થાળી.  2. લોથલ ➥ સ્થળ: સરગવાલા, ધોળકા (અમદાવાદ) ➥ નદી: લીંબડી ભોગાવો નદી કિનારે. ➥ શોધક: અસે. આર. રાવ ➥ વર્ષ: 1954 ➥ લોથલ ધોળકા તાલુકામાં સાબરમતી અને ભોગાવો નદીની વચ્ચે આવેલું છે.  ➥ લોથલનો અર્થ " મરેલાનો ટેકરો " (લાશોનો ઢગલો). ➥ લોથલ દુનિયાનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ છે. ➥ એસ. આર. રાવ...
Ahir Career Academy Copyright © 2022