Skip to main content

Contact Us







Popular Posts

ગુજરાતનો ઇતિહાસ | મૈત્રક યુગ | Gujarat No Itihas

★ મૈત્રક યુગ: • સ્થાપક: ભટ્ટાર્ક • અંતિમ શાસક: શિલાદિત્ય સાતમો • લોકપ્રિય શાસક: ગૃહસેન • રાજધાની: વલ્લભી • શિવ ધર્મના આરાધ્યક (તમામ ધર્મને માન્યતા) • શાસન સમય: ઈ. સ. 470 થી ઈ. સ. 788 ❃ ગુજરાતના આધારભૂત ઇતિહાસની શરૂઆત વલ્લભીથી થાય છે. ❃ સેનાપતી ભટાર્ક ગુપ્ત સામ્રાજ્ય હેઠળ સૌરાષ્ટ્ર ઉપખંડનો રાજ્યપાલ હતો. ❃ મગધમાં ગુપ્ત વંશનું સામ્રાજ્ય નબળું પડતા ગુજરાતમાં સેનાપતિ ભટ્ટાર્કે મૈત્રક વંશની સ્થાપના કરી હતી અને રાજધાની વલભીપુર ને બનાવી હતી. ❃ મગધના ગુપ્ત સામ્રાજય માંથી સેનાપતિ ભટાર્કે ગુજરાતને મુક્ત કરાવ્યું હતું, તેથી તેઓ " ગુજરાતના ઈતિહાસ પુરુષ " તરીકે ઓળખાઈ છે. ❃ મૈત્રકો વલ્લભીપુરથી પોતાનું શાસન ચલાવતા હતા. ❃ વલ્લભીએ સંસ્કૃત નામ છે, સંસ્કૃતમાં તેમનો અર્થ " ઝરૂખો " એમ થાય છે. જેને પ્રાકૃત ભાષામાં " વલહિ " તરીકે ઓળખવામાં આવે છે. ❃ વલ્લભીનો અર્થ " છાપરું " એમ થાય છે. બ્રિટિશ શાસન વખતે વલ્લભી " વળા " તરીકે ઓળખાતું હતું. વલ્લભીપુર હાલ ભાવનગર જિલ્લામાં આવેલ છે. જે " ઘેલો " નદીના કિનારે આવેલું છે. ❃ મૈત્રક વંશના પ્રથમ બે શાસકો, ભટાર્ક અ...

ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ ઈશ્વર પાડવી

❃ ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ ઈશ્વર પાડવી: => દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી => સંપૂર્ણ પરીક્ષાલક્ષી માહિતી => ગુજરાતના ઇતિહાસના બધા બનાવોની માહિતી => GPSC, GSSSB, GPSSB, PI/PSI, કોન્સ્ટેબલ - પોલીસ, બિન સચિવાલય ક્લાર્ક, તલાટી વગેરે જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી. ~ પ્રાચીન ગુજરાત ~ મધ્યકાલીન ગુજરાત ~ અર્વાચીન ગુજરાત => પ્રાચીન ગુજરાત: • ગુજરાત: ઐતિહાસિક પરિચય • પ્રાગ - ઐતિહાસિક કાળ • સિંધુ અથવા હડપ્પીય સભ્યતા • પ્રારંભિક ઐતિહાસિક કાળ • મૌર્યકાળ • અનુમૌર્યકાળ અથવા મૌર્યત્તરકાળ • ગુપ્ત સામ્રાજ્ય • ગુજરાતમાં મૈત્રક શાસન • અનુમૈત્રકકાળ • ગુજરાતમાં સોલંકી વંશ • સોલંકી વંશનો પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ • સોલંકી વંશ: ગુજરાતનો સુવર્ણયુગ • વાઘેલા સોલંકી વંશ • સુદર્શન તળાવનો ઈતિહાસ  => મધ્યકાલીન ગુજરાત: • ગુજરાતમાં મુસ્લિમ સત્તા • દિલ્લી સલ્તનતની ગુજરાતમાં સત્તા • ગુજરાત સલ્તનત યુગ • મુઘલ યુગ • અકબરના સમયમાં ગુજરાત • જહાંગીરના સમયમાં ગુજરાત • શાહજહાં • ઔરંગઝેબ • ગુજરાતમાં મરાઠાઓ • અંગ્રેજોનો ગુજરાતમાં પગપેશારો  => આર્વાચીન: • આર્વાચીન યુગનો ઉદય • 185...

રામસર સાઈટ | ભારતના સ્થળોનો રામસર સાઈટમાં સમાવેશ

રામસર સાઈટ: ❃ પર્યાવરણની દ્રષ્ટિએ અનોખું સ્થાન અને ખૂબ અલગ હોઈ તેવો આદ્ર ભૂમિ (ભેજવાળા સ્થળો) ને રામસર સાઈટ તરીકે પસંદ કરવામાં આવે છે. ❃ રામસરએ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે. રામસર કંઝર્વેશન ભેજવાળી જમીનમાં સજીવોનું વૈવિધ્ય ધરાવતા સ્થળોને સંરક્ષિત કરવાની ભલામણ કરે છે. ❃ વિશ્વભરના પક્ષીઓની અનેક પ્રજાતિઓ ઋતુ પ્રમાણે વિવિધ દેશોમાંથી સ્થળાંતર (પ્રવાસ) કરે છે, ઈ. સ. 1960માં દશકમાં પ્રવાસી પક્ષીઓ વેટલેન્ડ પર આવતાં હોય તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે વિવિધ દેશો વચ્ચે મંત્રણા થઈ હતી. ❃ ત્યાર બાદ ઈ. સ. 1971માં ઈરાનના રામસર ગામે વિવિધ દેશોના નિષ્ણાતો વચ્ચે સંધિ થઈ, જેથી આ સંધિ " રામસર " તરીકે ઓળખાવા લાગી હતી. ❃ ભારતમાં સૌપ્રથમ રામસર સાઈટ તરીકે ઈ. સ. 1981માં ઓરિસ્સાનું ચિલ્કા સરોવર અને રાજસ્થાનનું કેવલાદેવ રાષ્ટ્રિય ઉદ્યાન નો સમાવેશ થયેલો છે. ❃ અત્યાર સુધીમાં ભારતનાં કુલ 49 સ્થળો નો રામસર સાઈટ તરીકે સમાવેશ થયેલો છે. ❃ દર વર્ષે 2 ફેબ્રુઆરીના દિવસે વર્લ્ડ વેટલેન્ડ ડે (આદ્ર ભૂમિ દિવસ) તરીકે ઉજવવામાં આવે છે. ❃ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 4 સ્થળો નો સમાવેશ રામસર સાઈટ તરીકે થયેલો છે. ❃ વર્ષ 20...

ગુજરાતનો ઇતિહાસ | મૌર્ય યુગ તથા અનુમૌર્ય યુગ | ચંદ્રગુપ્ત મૌર્ય | બિંદુસાર | સમ્રાટ અશોક | મહાક્ષત્રપ રુદ્રદામા | Gujarat No Itihas

★ મૌર્ય યુગ : ❃ ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ મૌર્ય કાળથી શરૂ થાય છે.  ❃ મૌર્ય રાજવંશ પ્રાચીન ભારતનો એક શક્તિશાળી રાજવંશ હતો. ❃ મૌર્ય એ સંસ્કૃત શબ્દ છે, હિમાયાલની મોરિય (મૌર્ય) નામની પ્રાચીન જાતિના રાજા ચંદ્રગુપ્ત મૌર્ય હતો. ચંદ્રગુપ્ત મૌર્ય: ❃ ચંદ્રગુપ્ત મૌર્યએ ચાણક્ય (વિષ્ણુગુપ્ત / કૌટિલ્ય)ની મદદથી મગધના નંદ વંશના શાસક ધનાનંદ ની હત્યા કરી મગધમાં મૌર્ય વંશનું શાસન સ્થાપ્યું હતું. ❃ તેની રાજધાની પાટલીપુત્ર હતી. ❃ ચંદ્રગુપ્ત મૌર્ય અને યુનાની રાજા સેલ્યુક્સ નિકેટર વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં સેલ્યુક્સ નિકેટરની હાર થતાં સંધિ કરવી પડી હતી. ❃ સેલ્યુક્સ નિકેટરે પોતાની પુત્રીના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરવા પડ્યા હતા. ❃ સેલ્યુક્સ નિકેટરે 500 હાથીઓ સંધિ પ્રમાણે ચંદ્રગુપ્ત મૌર્યને આપવા પડ્યા હતા, તેમજ સંધિ અનુસાર સેલ્યુકસ નિકેટરે અર્કોસિયા (કન્ધાર), પરોપનિસડે (કાબુલ) પ્રાંત તેમજ ગેડ્રોસિયાનો (બલૂચિસ્તાન) વિસ્તાર ચંદ્રગુપ્તને આપ્યા હતા. ❃ સેલ્યુક્સ નિકેટરે પોતાનો રાજદૂત મેગેસ્થનીઝ ને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલ્યો હતો, ત્યા તેમણે " ઈન્ડિકા " ગ્રંથનુ નિર્માણ કર્યુ હતુ. ચંદ્રગુપ...

ભારતનું બંધારણ ડૉ. શેહઝાદ કાઝી

★ ભારતનું બંધારણ ડૉ. શેહઝાદ કાઝી:  shehzad kazi Constitution ભાગ                     વિષય                   અનુચ્છેદ ભાગ 1:  સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર ➜ અનુચ્છેદ 1-4 ભાગ 2:  નાગરિકતા  ➜  અનુચ્છેદ 5-11 ભાગ 3:  મૂળભૂત અધિકારો  ➜  અનુચ્છેદ 12-35 ભાગ 4:  રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો  ➜  અનુચ્છેદ 36-51 ભાગ 5 - A:   મૂળભૂત ફરજો  ➜  અનુચ્છેદ 51(A) ભાગ 5:  સંઘ ➜ અનુચ્છેદ 52-151 ભાગ 6:  રાજ્ય ➜ અનુચ્છેદ 152-237 ભાગ 7: પહેલી સૂચિના ભાગ ખ ના રાજ્યો ➜ અનુચ્છેદ 238 (7મા બંધારણીય સુધારા 1956મા રદ) ભાગ 8:  કેન્દ્રશાસિત પ્રદેશો  ➜  અનુચ્છેદ 239-242 ભાગ 9:  પંચાયતો ➜ અનુચ્છેદ 243 ( A થી O સુધી) ભાગ 9 - A:  નગરપાલિકાઓ  ➜  અનુચ્છેદ 243 ( P થી ZG સુધી) ભાગ 9 - B:  સહકારી મંડળીઓ ➜ અનુચ્છેદ 243 ( ZH થી ZT સુધી) ભાગ 10:  અનુસૂચિત અને જનજાતીય ક્ષેત્ર ➜ અનુચ્છેદ (244 થી 2...
Ahir Career Academy Copyright © 2022