Skip to main content
Showing posts with the label ઈતિહાસ

ગુજરાતનો ઈતિહાસ | Part - 1 | ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ | Gujarat No Itihas

❃ ગુજરાતનો ઈતિહાસ:   Part-1: ઈતિહાસ: ➜ ગુજરાતના ઈતિહાસને જાણવા માટે તેને ત્રણ ભાગોમાં વિભાજીત કરાયો છે. (I) પ્રાચીન (II) મધ્યકાલીન (III) આધુનિક ➜ પ્રાચીન સમયગાળાને જાણવા માટે પણ તેને ત્રણ યુગમાં વિભાજન કરવામાં આવ્યું છે. (I) પ્રાગઐતિહાસિક (II) મધ્ય / આદ્ય ઐતિહાસિક (III) ઐતિહાસિક   ➜ પ્રાગઐતિહાસિક સમયગાળાને પણ ત્રણ ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે. (I) પુરાતન પાષાણકાળ (II) મધ્ય પાષાણકાળ (III) નૂતન પાષાણકાળ ★ પ્રાગઐતિહાસિક સમય: ➜ લખાણના આરંભ પહેલાનો સમય, ત્યારે માનવી લખતાં - વાંચતાં શીખ્યો ન હતો.  ➜ ગુજરાતમાંથી સૌપ્રથમવાર પ્રાગૈતિહાસિક સમયના અવશેષો ઈ. સ. 1893માં રોબર્ટ બ્રુસ ફૂટ નામના અંગ્રેજ ભૂસ્તરશાસ્ત્રીયએ વડોદરા રાજ્યના ભાગ ગણતાં વિજાપુર તાલુકાના સાબરમતી તટે આવેલા કોટ પેઢામલી (હાલ મહેસાણા જિલ્લામાં) ગામેથી પુરાતન પાષાણયુગના અવશેષો શોધી કાઢ્યા હતા. અહીંથી પથ્થરનાં બનેલા અવશેષો, ઓજારો મળી આવ્યા છે. ➜ ઈ. સ. 1941માં આ જ પ્રદેશના લાંઘણજ ખાતેથી પણ આવા ઓજારો મળી આવ્યા હતા.  ➜ આ યુગના અવશેષો ગુજરાતમાં ઓછા પ્રમાણમાં જોવા મળ્યા છે. ➜ પ્રાગઐતિહાસિક સમયના અવશેષો સાબર, મહી, રે...

સંક્ષિપ્તમાં: "હિંદ છોડો આંદોલન" સ્વતંત્રતા પહેલાં આ રીતે થયો હતો સૌથી મોટો સંઘર્ષ

● સંક્ષિપ્તમાં: "હિંદ છોડો આંદોલન" સ્વતંત્રતા પહેલાં આ રીતે થયો હતો સૌથી મોટો સંઘર્ષ   ➜ વર્ધા માં કોંગ્રેસની કાર્યસમિતીની બેઠક 14 જુલાઈ 1942 ના રોજ થઈ હતી. ➜ આ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે અંગ્રેજીએ ભારતને તુરંત ભારતવાસીઓના હાથમાં સોંપી દેવું જોઈએ.  ➜ ત્યારબાદ એક મહિનાની અંદર 7મી ઓગસ્ટ 1942 ના રોજ મુંબઈમાં કોંગ્રેસની કાર્યસમિતિની બેઠક મળી અને 8મી ઓગસ્ટે " ભારત છોડો "નો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.  ➜ 8મી ઓગસ્ટ 1942 ના રોજ મુંબઈમાં ગોવાલિયા ટેન્ક મેદાન માં થયેલી ઐતિહાસીક બેઠકમાં આ પ્રસ્તાવની જાહેરાત કરવામાં આવી હતી.  ➜ આ બેઠક સાંજે 6 વાગ્યે શરૂ થઈ હતી અને રાત્રે 10 વાગ્યે પૂર્ણ થઈ હતી.  ➜ આ બેઠકમાં અલગ - અલગ સૂચનો થયાં પરંતુ યૂસુફ મહેર અલી એ " ક્વિટ ઈન્ડિયા "નું સૂચન આપ્યું અને મહાત્મા ગાંધીએ તુરંત તેનો સ્વીકાર કરી લીધો હતો.  ➜ આ બેઠકમાં 4 ભાષણ આપવામાં આવ્યા હતા. ➜ સૌથી પહેલું ભાષણ કોંગ્રેસ અધ્યક્ષ મૌલાના અબ્દુલ કલામ આઝાદ એ આપ્યું હતુ, ત્યારબાદ પંડિત જવાહરલાલ નહેરૂ એ કોંગ્રેસની કાર્યસમિતિના પ્રસ્તાવને વાંચી સંભળાવ્યો હતો. ➜ ત્યારબાદ સરદાર પટેલ ...

મુઘલ સામ્રાજ્યની રાજ્યવ્યવસ્થા | મુઘલ સામ્રાજ્યની મહેસૂલી વ્યવસ્થા | મુઘલકાલીન સંસ્કૃતિ | મુઘલ સામ્રાજ્યનો અંત

★ સંપૂર્ણ મુઘલ સામ્રાજ્ય ભાગ - 2: ❃ મુઘલ સામ્રાજ્યમાં રાજ્યવ્યવસ્થા:   ➥ મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. ➥ શાસનના કેન્દ્રમાં  બાદશાહ રહેતા હતા અને તેમને સલાહ આપવા માટે એક મંત્રીપરિષદ હતી. ➥ બાદશાહ સર્વોચ્ચ સેનાપતી અને ન્યાયાધીશ હતા. ➥ બાદશાહ અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા માટે એક વજીરની નિમણૂક કરવામાં આવતી હતી. ➥ તે દીવાન - એ - વઝીરે - કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો કહેવાતો હતો. ➥ તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો હતો. ➥ મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો વાકિયાનવીસ તરીકે ઓળખાતા હતા.  ➥ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે મીર - એ - સામાન નામનો વિભાગ હતો. ➥ ન્યાયવ્યવસ્થાનો વડો કાઝી હતો.  ★ મહેસૂલી વ્યવસ્થા: ➥ અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો. ➥ જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામા આવે છે. ➥ મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. ➥ અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. ➥ મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ અમે બંને સાથે સંકળાયેલ હતી. ➥ મનસબ એટલે જાગીર અને મનસબદાર એ જાગીરનો વડો અધિકા...

ટૂંકુ ને ટચ | સત્યાગ્રહો | રાજસ્થાન | હાઈકોર્ટ | લોખંડનું ઉત્પાદન કરતાં દેશો

❃  ટૂંકુ ને ટચ | સત્યાગ્રહો | રાજસ્થાન | હાઈકોર્ટ | લોખંડનું ઉત્પાદન કરતાં દેશો: ★ રાજસ્થાન: ✔ રાજધાની: જયપુર (ઈ. સ. 1727માં મહારાજા સવાઈ માનસિંહ જયસિંહ દ્વારા સ્થાપિત, વાસ્તુકાર વિદ્યાધર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું.) ભાષા: હિન્દી રાજ્ય પશુ: ઊંટ  ★ હાઇકોર્ટ: ગુવાહાટી હાઇકોર્ટ Trick: મમી મેત્રી આના  મણિપુર(×) મિઝોરમ મેઘાલય(×) ત્રિપુરા(×) આસામ નાગાલેન્ડ  ✔ નોંધ: 2013થી ગુવાહાટીમાં ત્રણ રાજ્યોની હાઇકોર્ટ છે.  ★ લોખંડનું ઉત્પાદન કરતાં દેશો (CH_A_B_I) 1. ચીન 2. ઓસ્ટ્રેલિયા  3. બ્રાઝિલ  4. ભારત  ★ સમ્રાટ વિક્રમાદિત્યના નવ રત્નો: 1. ધન્વંતરિ  2. ક્ષપણક 3. શંકુ 4. ઘટખર્પર 5. વરરૂચી 6. અમરસિંહ 7. વરાહમિહિર 8. કાલિદાસ 9. વેતાળ ભટ્ટ ★ સત્યાગ્રહો નીચે મુજબ ક્રમમાં યાદ રાખો:   ➥ ચંપારણ સત્યાગ્રહ: 1917 ➥ ખેડા સત્યાગ્રહ: 1918 ➥ અમદાવાદનો સત્યાગ્રહ (Ahmedabad Mill Strike): 1918  ➥ જલિયાંવાલા બાગ હત્યાકાંડ: 1919 ➥ અસહકારની લડત: 1920-21 ➥ સાયમન ગો બેક: 1927  ➥ બારડોલી સત્યાગ્રહ: 1928 ➥ સવિનય કાનૂનભંગ - દાંડીકૂચ: 1930 ➥ હિંદ છોડો આંદોલન: 1...

500+ Important History Question Answer બધી જ સરકારી પરીક્ષાઓ માટે ઉપયોગી પ્રશ્નો જવાબ

❃ Part 2: ★ કુચીપુડી નૃત્યની ઉત્પત્તિ કયાંથી થઈ? ➥ આંધ્રપ્રદેશ  ★ ગાંધાર ચિત્રકલાની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? ➥ મહાયાન સંપ્રદાય  ★ તાજમહેલની રચના કરનાર આર્કિટેક્ટ કોણ હતા? ➥ ઉસ્તાદ ઈસા  ★ બૌદ્ધ માન્યતા અનુસાર, ગૌતમ બુદ્ધનો આગામી અવતાર કોને માનવામાં આવે છે? ➥ કલ્કિ  ★સમ્રાટ અકબરે ફતેહપુર સીકરી ક્યાં મહેલનું નિર્માણ કરાવ્યું હતું? ➥ પંચમહલ  ★કુતુબમિનાર પાસે આવેલો લોહ સ્તંભ કોણે બનાવ્યો હતો? ➥ ચંદ્રગુપ્ત દ્વિતીય  ★ સ્વામી દયાનંદ સરસ્વતીએ ક્યાં સમાજની સ્થાપના કરી હતી? ➥ આર્ય સમાજ  ★ કોણે ઈબાદતખાન બનાવ્યો? ➥ અકબર  ★ ભારતની પ્રથમ મહિલા શાસક કોણ બની હતી? ➥ રજિયા બેગમ  ★ ટીપુ સુલતાન ક્યાં રાજ્યનો સુલતાન હતો? ➥ મૈસૂર  ★ ઈનામ ભૂમિ કોને આપવામાં આવતું હતું? ➥ વિદ્ધાન અને ધાર્મિક વ્યક્તિને  ★ ઉત્તર ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા શાસક કે જે દિલ્હી પર રાજ કરનારી પ્રથમ મહિલા શાસક હતી? ➥ રજિયા સુલ્તાન  ★ દિલ્હીનો પ્રથમ કોણ એવો સુલતાન હતો કે જેમણે દક્ષિણ ભારતને પરાજિત કરવાનો પ્રયાસ કર્યો હતો? ➥ અલ્લાઉદ્દીન ખલજી  ★ યાત્રી ઇબ્નબતૂતા ક્યાંથ...

ગુજરાત જાહેર સેવા આયોગ: પ્રાથમિક કસોટી અભ્યાસક્રમ

❃ ગુજરાત જાહેર સેવા આયોગ:   સામાન્ય અભ્યાસ (પ્રાથમિક કસોટી):   => અભ્યાસક્રમ:   (a) ઈતિહાસ:   1. સિંધુખીણની સભ્યતા: લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઈતિહાસ, કળા અને ધર્મ. વૈદિક યુગ - જૈન ધર્મ અને બૌધ્ધ ધર્મ. 2. મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય, ચોલા અને પલ્લવ રાજવંશો.  3. ગુજરાતના મહત્વના રાજવંશો: અસરો અને પ્રદાન, મહત્વની નીતિઓ, તેમનું વહીવટી તંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ, કલા, સ્થાપત્ય અને સાહિત્ય. 4. ભારતમાં યુરોપિયનોનું આગમન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ,  ભારતનો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ: ગુજરાતના વિશેષ સંદર્ભમાં,  19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો. 5. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, ગુજરાત અને ભારતના ક્રાંતિકારીઓ, ગુજરાત અને ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા. 6. સ્વાતંત્ર્ય પૂર્વે અને સ્વાતંત્ર્યોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન. 7. આઝાદી પછીનું ભારત: દેશમાં રાજ્યોનું પુનર્ગઠન, મહાગુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ. 8. સૌરાષ્ટ્ર, કચ...

ઈતિહાસ | ગુજરાતનો ઈતિહાસ | પ્રાચીન સિક્કાઓ | અભિલેખો (શિલાલેખો) | Part - 1 | Gujarat No Itihas

ઈતિહાસ: ❃ ઈતિહાસના પિતા પ્રાચીન ગ્રીકના રહેવાસી ઈતિહાસના લેખક " હેરોડોટસ ". ➥ પુસ્તક: ઈતિહાસ ( હિસ્ટોરિકા ). આ પુસ્તકમાં ભારત અને ફારસ વચ્ચેના સંબંધ વિશે ઉલ્લેખ જોવા મળે છે.  ભૌતિક અવશેષ: ❃ ઈતિહાસમાં અશ્મિઓની ઉંમર જાણવા માટે રેડિયો કાર્બન પદ્ધતિ C14 ( કાર્બન ડેટિંગ પદ્ધતિ ).  ➥ C14 રેડિયો એક્ટિવની મદદથી જાણી શકાય છે.  સિક્કાઓ: ❃ સિક્કાઓના અભ્યાસને " મુદ્રાશાસ્ત્ર " ( ન્યુમિસ્મેટિક ) કહેવાય છે. ❃ ગુપ્ત યુગમાં સૌથી વધુ સોનાના સિક્કાઓ બહાર પડાયા હતા. ❃ સૌથી પ્રાચીન સિક્કાઓને " આહત " ( પાંચમાર્ક ) સિક્કાઓ તરીકે ઓળખવામાં આવે છે. ❃ ઈતિહાસમાં આહત સિક્કાઓને " કાર્ષાપણ " તરીકે પણ ઓળખવામાં આવે છે. ❃ સૌપ્રથમવાર સિક્કાઓ પર શાસકોની આકૃતિ " હિન્દ યૂનાની શાસકો "ના સમયથી શરુઆત થઈ હતી. ❃ સમુદ્રગુપ્તના સમયમાં સિક્કા પર સમુદ્રગુપ્ત વીણા વગાડતો હોય તેવું દર્શાવવામાં આવ્યું છે, જેથી એવું અનુમાન લગાવી શકાય છે કે સમુદ્રગુપ્ત સંગીત પ્રેમી હતો. ❃ કનિષ્કના સિક્કાઓ પરથી એવું અનુમાન લગાવી શકાય છે કે તે બૌદ્ધ ધર્મનો અનુયાયી અને સંરક્ષક હતો. ❃ ચંદ્રગુપ્ત બીજા (વિ...

ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ ઈશ્વર પાડવી

❃ ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ ઈશ્વર પાડવી: => દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી => સંપૂર્ણ પરીક્ષાલક્ષી માહિતી => ગુજરાતના ઇતિહાસના બધા બનાવોની માહિતી => GPSC, GSSSB, GPSSB, PI/PSI, કોન્સ્ટેબલ - પોલીસ, બિન સચિવાલય ક્લાર્ક, તલાટી વગેરે જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી. ~ પ્રાચીન ગુજરાત ~ મધ્યકાલીન ગુજરાત ~ અર્વાચીન ગુજરાત => પ્રાચીન ગુજરાત: • ગુજરાત: ઐતિહાસિક પરિચય • પ્રાગ - ઐતિહાસિક કાળ • સિંધુ અથવા હડપ્પીય સભ્યતા • પ્રારંભિક ઐતિહાસિક કાળ • મૌર્યકાળ • અનુમૌર્યકાળ અથવા મૌર્યત્તરકાળ • ગુપ્ત સામ્રાજ્ય • ગુજરાતમાં મૈત્રક શાસન • અનુમૈત્રકકાળ • ગુજરાતમાં સોલંકી વંશ • સોલંકી વંશનો પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ • સોલંકી વંશ: ગુજરાતનો સુવર્ણયુગ • વાઘેલા સોલંકી વંશ • સુદર્શન તળાવનો ઈતિહાસ  => મધ્યકાલીન ગુજરાત: • ગુજરાતમાં મુસ્લિમ સત્તા • દિલ્લી સલ્તનતની ગુજરાતમાં સત્તા • ગુજરાત સલ્તનત યુગ • મુઘલ યુગ • અકબરના સમયમાં ગુજરાત • જહાંગીરના સમયમાં ગુજરાત • શાહજહાં • ઔરંગઝેબ • ગુજરાતમાં મરાઠાઓ • અંગ્રેજોનો ગુજરાતમાં પગપેશારો  => આર્વાચીન: • આર્વાચીન યુગનો ઉદય • 185...
Ahir Career Academy Copyright © 2022