Skip to main content
Showing posts with the label કરંટઅફેર

હાલમાં ભારત અને ગુજરાતના મુખ્ય પદ પર કોણ છે?

★ હાલમાં ભારત અને ગુજરાતના મુખ્ય પદ પર કોણ છે?: 1. હાલમાં ભારતના Cag (Comptroller and Auditor General) કોણ છે? • ગિરીશ ચંદ્ર મુર્મૂ (G. C. Murmu) 14માં  2. હાલમાં ભારતના એટર્ની જનરલ (Attorney General) કોણ છે? • શ્રી આર. વેંકટરામાણી 16માં  3. હાલમાં ભારતના સોલિસિટર જનરલ (Solicitor General of India) કોણ છે? • તુષાર મહેતા  4. હાલમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર કોણ છે? • રાજીવ કુમાર 25માં  5. હાલમાં ભારતના નાણાં સચિવ(Finance Secretary of India) કોણ છે? • ટી. વી. સોમનાથન (T. V. Somanathan)  6. હાલમાં ભારતના નાણાં પ્રધાન(નાણામંત્રી) (Finance Minister) કોણ છે? • નિર્મલા સીતારમણ  7. હાલમાં ભારતના મુખ્ય માહિતી કમિશ્નર કોણ છે? •  હીરાલાલ સમરિયા  8. હાલમાં ભારતના RBIના ગવર્નર કોણ છે? • શક્તિકાંત દાસ 25માં  9. હાલમાં ભારતના UPSC ના અધ્યક્ષ કોણ છે? • પ્રીતિ સુદન  10. હાલમાં ભારતના રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે? • રેખા શર્મા  11. હાલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? • એન. વી. રમના(Nuthalapati Venkata Ramana) 48મા મુખ્ય ન્યાયધીશ  ...
Ahir Career Academy Copyright © 2022