Skip to main content
Showing posts with the label કર્ણદેવ

ગુજરાતનો ઇતિહાસ | ખિલજી વંશ | દિલ્લી સલ્તનત | અલાઉદ્દીન ખિલજી | Gujarat No Itihas

મધ્યયુગ (દિલ્લી સલ્તનત): ખિલજી વંશ ❃ મધ્યયુગમાં ખિલજી વંશએ ગુજરાતમાં મુસ્લિમ સલ્તનતનો પાયો નાખ્યો હતો. ❃ દિલ્હીમાં સુલ્તાનપદ સંભાળ્યા બાદ ખિલજીએ સલ્તનતનો વિસ્તાર કરવાનું વિચાર્યું, ત્યારે તેમનું પહેલું નિશાન ગુજરાત હતું. ❃ ઈ. સ. 1304માં ગુજરાતના અણહિલવાડ પાટણ જે હિન્દુ રાજાઓના હાથમાં હતું તેના પર દિલ્લીના સુલ્તાન અલાઉદ્દીન ખિલજી નું શાસન સ્થપાયું અને તેમના બનેવી આલપખાન ને ગુજરાતનો સુબો (નાઝિમ / ગવર્નર) બનાવ્યો હતો. ❃ આ સમયગાળા દરમિયાન અલાઉદ્દીન ખિલજીએ જીવન જરૂરિયાતની વસ્તુઓ અને વ્યાપાર પ્રણાલી તેમજ ભાવનિયમન વગેરે જેવા કેટલાક સુધારા કર્યા હતા. ❃ ખિલજીની સત્તાના શરુઆતના દિવસો બહુ સુખદ હતા, પણ તેમના અંતિમ દિવસો ખુબ દુઃખમાં વીત્યા હોવાનું ઈતિહાસમાં જાણવા મળે છે. ❃ ખિલજીની રાણીઓ અને સંતાનો પણ અલાઉદ્દીન ખિલજીથી અલગ રહેતાં હતાં. અલાઉદ્દીન ખિલજી અંતિમ દિવસોમાં સંપૂર્ણપણે સેનાપતિ મલિક કાફુર  પર આધારિત હતો. માંદગીને કારણે ખિલજીનું મૃત્યુ થયું હતું. ❃ મલિક કાફુર અને અલાઉદ્દીન ખિલજીના સબંધો વિશે પણ સવાલો થાય છે. ❃ કમલાદેવી અને અલાઉદ્દીનના નીકાહ (લગ્નગ્રંથિથી જોડાયાં) તેમજ ખિલજીનો પુત્ર ખિ...
Ahir Career Academy Copyright © 2022