Skip to main content
Showing posts with the label ગણતંત્રદિન

રાષ્ટ્રીય ધ્વજ | પ્રજાસત્તાક તથા સ્વતંત્રતા દિવસ | રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત તથા ઝંડા ગીત વિશે વિશેષ ચર્ચા.

❃ પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસ  વિશે વિશેષ ચર્ચા: Q. 2022 ના ગણતંત્ર દિવસ પરેડમાં રાજ્યોની ઝાંખીઓમાંથી ક્યા રાજ્યની ઝાંખીએ શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો? A. ઉત્તર પ્રદેશ => ઉત્તર પ્રદેશની ઝાંખીને સર્વશ્રેષ્ઠ ઝાંખી તરીકે પસંદ કરવામાં આવી હતી. => મહારાષ્ટ્રની ઝાંખીની પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ પસંદગી થઈ હતી. => CISF ને સર્વશ્રેષ્ઠ માર્ચિંગ ટીમ તરીકે પસંદ કરવામાં આવી હતી.  ❃ રાષ્ટ્રીય ધ્વજ: => સૌપ્રથમવાર રાષ્ટ્રીય ધ્વજની રચના મેડમ ભીખાઈજી કામા એ કરી હતી, તેમણે સૌપ્રથમ વિદેશી ભૂમિ જર્મનીના સ્ટુટગાર્ટમાં ભારતીય રાષ્ટ્રઘ્વજ લહેરાવ્યો હતો. => 31 ડિસેમ્બર, 1929ના રોજ જવાહરલાલ નેહરુ દ્વારા રાવી નદીના તટ પર ભારતમાં સૌપ્રથવાર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જેમાં ચક્રની જગ્યાએ ચરખો હતો. => ત્રિરંગાને રાષ્ટ્રીય ધ્વજ તરીકે સૌપ્રથમ 26મી જાન્યુઆરી, 1930ના રોજ લાહોરમાં કોંગ્રેસનાં અધિવેશન માં અપનાવવામાં આવ્યો હતો. => સ્વતંત્રતા પછી ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઈન નક્કી કરવા માટે જે.બી. કૃપલાણી ની અધ્યક્ષતામાં " ઝંડા સમિતિ "ની રચના કરવામાં આવી, જેમાં આંધ્...
Ahir Career Academy Copyright © 2022