Skip to main content
Showing posts with the label ગુજરાતનાંજિલ્લાઓ

જિલ્લાઓમાંથી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબો સાથે

1. ગુહાઈ સિંચાઇ યોજના ક્યાં જિલ્લામાં છે? • સાબરકાંઠા જિલ્લામાં  2. મહી નદી ઉપર ક્યો બંધ છે? • વણાકબોરી અને કડાણા  3. અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે? • અરવલ્લી (બનાસકાંઠા જિલ્લામાં)  4. પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે? • જૈસોરની (બનાસકાંઠા જિલ્લામાં)  5. તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? • મહેસાણા  6. ધરોઈ ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? • સાબરમતી નદી (મહેસાણા જિલ્લામાં)  7. તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા છે? • મહેસાણા  8. વણાકબોરી બંધ કયા જિલ્લામાં આવેલો છે? • ખેડા  9. શૂરપાણેશ્વર તીર્થ કઈ નદીના કિનારે આવેલું છે? • નર્મદા (ભરૂચ જિલ્લામાં)  10. કાકરાપારમાં શું છે? • એટોમિક પાવર સ્ટેશન (સુરત જિલ્લામાં, તાપી નદી)  11. ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે? • ઉકાઈ (તાપી જિલ્લામાં)  12. કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ "લાટ પ્રદેશ" કહેવાય છે? • મહી - રેવા  13. ગુજરાત રાજ્યમાંનો જંગલ વિસ્તાર જે કુલ જમીન વિસ્તારના કેટલા ટકા છે? • 9.69  14. દાંત...
Ahir Career Academy Copyright © 2022