Skip to main content
Showing posts with the label જયશિખરી

ગુજરાતનો ઇતિહાસ | મૈત્રક વંશ | ચાવડા વંશ | વનરાજ ચાવડા | Gujarat No Itihas

★ મૈત્રક યુગ: • સ્થાપક: ભટ્ટાર્ક • અંતિમ શાસક: શિલાદિત્ય સાતમો • લોકપ્રિય શાસક: ગૃહસેન • રાજધાની: વલ્લભી • શિવ ધર્મના આરાધ્યક (તમામ ધર્મને માન્યતા) • શાસન સમય: ઈ. સ. 470 થી ઈ. સ. 788 ❃ ગુજરાતના આધારભૂત ઇતિહાસની શરૂઆત વલ્લભીથી થાય છે. ❃ સેનાપતી ભટાર્ક ગુપ્ત સામ્રાજ્ય હેઠળ સૌરાષ્ટ્ર ઉપખંડનો રાજ્યપાલ હતો. ❃ મગધમાં ગુપ્ત વંશનું સામ્રાજ્ય નબળું પડતા ગુજરાતમાં સેનાપતિ ભટ્ટાર્કે મૈત્રક વંશની સ્થાપના કરી હતી અને રાજધાની વલભીપુર ને બનાવી હતી. ❃ મગધના ગુપ્ત સામ્રાજય માંથી સેનાપતિ ભટાર્કે ગુજરાતને મુક્ત કરાવ્યું હતું, તેથી તેઓ " ગુજરાતના ઈતિહાસ પુરુષ " તરીકે ઓળખાઈ છે. ❃ મૈત્રકો વલ્લભીપુરથી પોતાનું શાસન ચલાવતા હતા. ❃ વલ્લભીએ સંસ્કૃત નામ છે, સંસ્કૃતમાં તેમનો અર્થ " ઝરૂખો " એમ થાય છે. જેને પ્રાકૃત ભાષામાં " વલહિ " તરીકે ઓળખવામાં આવે છે. ❃ વલ્લભીનો અર્થ " છાપરું " એમ થાય છે. બ્રિટિશ શાસન વખતે વલ્લભી " વળા " તરીકે ઓળખાતું હતું. વલ્લભીપુર હાલ ભાવનગર જિલ્લામાં આવેલ છે. જે " ઘેલો " નદીના કિનારે આવેલું છે. ❃ મૈત્રક વંશના પ્રથમ બે શાસકો, ભટાર્...
Ahir Career Academy Copyright © 2022