★ ભારતનું બંધારણ ડૉ. શેહઝાદ કાઝી: shehzad kazi Constitution ભાગ વિષય અનુચ્છેદ ભાગ 1: સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર ➜ અનુચ્છેદ 1-4 ભાગ 2: નાગરિકતા ➜ અનુચ્છેદ 5-11 ભાગ 3: મૂળભૂત અધિકારો ➜ અનુચ્છેદ 12-35 ભાગ 4: રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો ➜ અનુચ્છેદ 36-51 ભાગ 5 - A: મૂળભૂત ફરજો ➜ અનુચ્છેદ 51(A) ભાગ 5: સંઘ ➜ અનુચ્છેદ 52-151 ભાગ 6: રાજ્ય ➜ અનુચ્છેદ 152-237 ભાગ 7: પહેલી સૂચિના ભાગ ખ ના રાજ્યો ➜ અનુચ્છેદ 238 (7મા બંધારણીય સુધારા 1956મા રદ) ભાગ 8: કેન્દ્રશાસિત પ્રદેશો ➜ અનુચ્છેદ 239-242 ભાગ 9: પંચાયતો ➜ અનુચ્છેદ 243 ( A થી O સુધી) ભાગ 9 - A: નગરપાલિકાઓ ➜ અનુચ્છેદ 243 ( P થી ZG સુધી) ભાગ 9 - B: સહકારી મંડળીઓ ➜ અનુચ્છેદ 243 ( ZH થી ZT સુધી) ભાગ 10: અનુસૂચિત અને જનજાતીય ક્ષેત્ર ➜ અનુચ્છેદ (244 થી 2...