Skip to main content
Showing posts with the label ત્રિપુરૂષપ્રસાદ

ગુજરાતનો ઇતિહાસ | સોલંકી યુગ | ભીમદેવ પહેલો | Gujarat No Itihas

★ ભીમદેવ પહેલો: • ભીમદેવ પહેલાનો શાસનકાળ ઈ.સ. 1022 - 1064. •  ભીમદેવ પહેલો  દુર્લભરાજના નાનાભાઈ નાગરાજનો પુત્ર હતો. ભીમદેવ પહેલાની પત્નીઓ: ❃ રાણી ઉદયમતી એ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ પાસે " રાણકી વાવ "નું નિર્માણ કરાવ્યું હતું.  ❃  ભીમદેવ પહેલા ના અવસાન પછી ભીમદેવની યાદમાં ઉદયમતીએ રાણકી વાવ (રાણીની વાવ) બંધાવી હતી. આ વાવ સાત માળની છે. ❃ રાણકી વાવનો ઐતિહાસિક વારસના સ્થળોમાં 2014થી સમાવેશ કરવામાં આવ્યો છે. ❃ ઉદયમતી સોરઠના ચુડાસમા રાજા રા' ખેંગારની પુત્રી હતાં. ❃ ઉદયમતીનો પુત્ર કર્ણદેવ સોલંકી (કર્ણદેવ પહેલો) હતો. ❃ રાણી બકુલાદેવી જે ગુજરાતી સાહિત્યમાં ચૌલાદેવી નામે ઓળખાય છે. ❃ બકુલાદેવીનો પુત્ર ક્ષેમરાજ હતો. ❃  ભીમદેવ પહેલા  અને બકૂલાદેવીનો પુત્ર ક્ષેમરાજ, ક્ષેમરાજએ કર્ણદેવ સોલંકી કરતા વયમાં મોટો હતો. ❃ ભીમદેવની એક બીજી રાણીનું નામ સુમલાદેવી હતું, ભીમદેવ કલ્યાણાર્થે પત્ની સુમલાદેવીના નામ પરથી ઘૂસડી (વિરમગામ) ગામમાં સુમલેશ્વર મહાદેવ નું મંદિર બંધાવ્યું હતું. ❃ ભીમદેવની એક બીજી રાણીનું નામ લીલાદેવી હતું, ભીમદેવે લીલાદેવી નામ પરથી લીલાપુર ગામ વસાવ્યું હતું, ...
Ahir Career Academy Copyright © 2022