Skip to main content
Showing posts with the label દ્વયાશ્રય

ગુજરાતનો ઇતિહાસ | હેમચંદ્રાચાર્ય | Gujarat No Itihas

હેમચંદ્રાચાર્ય: જન્મ: ધંધુકા (અમદાવાદ) બાળપણનું નામ: ચાંગદેવ દીક્ષા સમયે નામ: સોમચંદ્ર આચાર્ય પદ સમયે નામ: આચાર્ય હેમચંદ્ર ❃ તેઓની માતાનું નામ પાહીણી દેવી અને પિતાનું નામ ચાચીંગ હતું. ❃ હેમચંદ્રાચાર્ય ધંધુકાના મૂળ વતની હતા અને પાટણ તેઓની કર્મભૂમિ હતી. ❃ જૈન ધર્મના આચાર્ય દેવચંદ્રસૂરીએ 5 વર્ષના હેમચંદ્રાચાર્યને દીક્ષા આપી હતી. હેમચંદ્રાચાર્યએ દેવચંદ્રસૂરીને પોતાના ગુરૂ બનાવ્યા હતા.  ❃ માત્ર 5 વર્ષની ઉંમરે દીક્ષા લીધી ત્યારે તેમનું નામ " સોમચંદ્ર " રાખવામાં આવ્યું હતું. ❃ હેમચંદ્રાચાર્યને " કલિકાલસર્વજ્ઞ " અને " જ્ઞાનસાગર " તરીકે પણ ઓળખવામાં આવે છે.  ❃ આચાર્ય હેમચંદ્રાચાર્યને પશ્ચિમી વિદ્વાનો આદરપૂર્વક " જ્ઞાનસાગર "(ઓશિયન ઓફ કનોલેજ)નામે બોલાવતા હતા. ❃ આચાર્ય હેમચંદ્રાચાર્ય હેમયુગ અથવા રાસયુગના છે. ❃ માત્ર 21 વર્ષની વયે " આચાર્ય હેમચંદ્ર " બન્યા હતા. જેથી તેઓ " આચાર્ય હેમચંદ્ર " તરીકે ઓળખવામાં આવે છે. તેઓ સોલંકી યુગમાં પ્રખર વિદ્વાન, સાહિત્યકાર અને કવિ હતા. જેઓ સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમકાલીન હતા. ❃ સ...
Ahir Career Academy Copyright © 2022