Skip to main content
Showing posts with the label પુરસ્કાર

નોબેલ પુરસ્કાર વિજેતાઓ 2024 | Nobel Prize Winners 2024

★ વર્ષ 2024નો નોબેલ પુરસ્કાર: નોબેલ પુરસ્કાર: - 1901ના વર્ષથી આ નોબેલ પારિતોષિકો નિયમિતપણે એનાયત કરવામાં આવે છે. - પ્રથમ પારિતોષિક વર્ષ 1901માં શાંતિ, સાહિત્ય, રસાયણ શાસ્ત્ર, શરીર વિજ્ઞાન અથવા વૈદક અને ભૌતિક શાસ્ત્ર માટે આપવામાં આવેલ.  - અર્થ શાસ્ત્ર માટેનું પારિતોષિક વર્ષ 1969 માં શરૂ થયેલ. - સંસ્થા: રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ.  ► વિજેતાને 1.1 મિલિયન ડોલરની રકમ મળશે (11 મિલિયન સ્વીડિશ ક્રાઉન).  » 6 કેટેગરીમાં મળે છે નોબેલ પુરસ્કાર ભૌતિક (Physics) કેમેસ્ટ્રી (Chemistry) મેડિસિન (Medicine) સાહિત્ય (Literature) શાંતિ (Peace) અર્થશાસ્ત્ર (Economics)  » 2024માં નોબેલ પુરસ્કાર વિજેતાઓ: ► ફિજિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રે નોબલ: - અમેરિકાના વિક્ટર એંબ્રોસ અને ગૈરી રૂવકુનને ચિકિત્સાનો નોબેલ પુરસ્કાર. - બંનેને microRNAની શોધ માટે આ સન્માન આપવામાં આવ્યું છે. - આ શોધે કોરોના વાયરસ એટલે કે કોવિડ-19 સામે અસરકારક mRNA રસી વિકસાવવામાં મદદ કરી હતી.  ► કેમિસ્ટ્રીમાં નોબેલ પુરસ્કાર: - અમેરિકન વૈજ્ઞાનિક ડેવિડ બેકર, જોન જમ્પર અને બ્રિટિશ વૈજ્ઞાનિક ડેમિસ હસાબીસ. - આ વર્ષે આ સ...

પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીએ જ કેમ? | 73મો પ્રજાસત્તાક દિવસ, 2022 | રાજ્ય કક્ષાએ પ્રજાસત્તાક દિવસ | પુરસ્કાર

પ્રજાસત્તાક દિવસ(ગણતંત્ર દિવસ): ❃ 26મી જાન્યુઆરી, 1950ના દિવસે દેશનું સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું. ❃ ભારતને 15મી ઓગસ્ટ 1947ના રોજ તેની આઝાદી મળી હતી અને 26મી જાન્યુઆરી 1950 સુધી બંધારણ(સંવિધાન) ન હતું.  ❃ 26મી જાન્યુઆરી, 1950ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી પ્રજાસત્તાક દિવસ(ગણતંત્ર દિવસ)નું સન્માન કરવામાં આવે છે. ❃ ભારતીય સંવિધાન સભા દ્વારા 26મી નવેમ્બર 1949માં સંવિધાનનો અમલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમને 26મી જાન્યુઆરી 1950થી લાગુ કરવામાં આવ્યું હતું.  26મી જાન્યુઆરી જ કેમ? ❃ 26મી જાન્યુઆરી, 1930ના દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતને પૂર્ણ સ્વરાજ જાહેર કર્યું હતું. ત્યારબાદ 20 વર્ષ પછી આ દિવસે સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું. પૂર્ણ સ્વરાજ જાહેર થયાના દિવસને મહત્વ આપવા માટે આ દિવસ પસંદ કરી સંવિધાન(બંધારણ) લાગુ કર્યું અને આ 26મી જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક(ગણતંત્ર) દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ❃ 26મી જાન્યુઆરી, 1950ના દિવસે આપણો દેશ એક સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, સમાજવાદી અને લોકશાહી, પ્રજાસત્તાક તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, એટલે કે ભારત હવે સ...
Ahir Career Academy Copyright © 2022