ઇતિહાસ ફટાફટ રિવિઝન: Q. બાબરએ બાબરનામામાં ક્યાં બે હિંદૂ શાસકોનો ઉલ્લેખ કર્યો છે? A. મેવાડના રાણા સાંગા અને વિજયનગર સામ્રાજ્યના કૃષ્ણદેવ રાય Q. ભારતમાં મુઘલ વંશના સ્થાપક બાબરએ પોતાની આત્મકથા "તુજુક-એ-બાબરી" જે "બાબર નામા"થી ઓળખાય છે તે કઈ ભાષામાં લખી હતી? A. તુર્કી Q. બાબરની આત્મકથા "તુજુક-એ-બાબરી" નો ફારસી ભાષામાં અનુવાદ "બાબર નામા" નામથી કોણે કર્યો હતો? A. અબ્દુલ રહીમ ખાન-એ-ખાના Q. ક્યાં મુઘલ શાસકએ બ્રિટિશરોને બંગાળ, હૈદરાબાદ અને ગુજરાતના વિસ્તારોમાં કરમુક્ત વેપાર કરવાની પરવાનગી આપી હતી? A. ફરુખસિયર Q. મહારાજાધિરાજની ઉપાધિ ધારણ કરનાર પ્રથમ ગુપ્ત શાસક કોણ હતો? A. ચંદ્રગુપ્ત પ્રથમ Q. તાંજોરનું રાજરાજેશ્વર મંદિર (બૃહદેશ્વર મંદિર) ક્યાં વંશનાં શાસકએ બનાવ્યું હતું? A. ચોલ વંશના શાસક મહારાજા રાજારાજ પ્રથમ Q. સ્વામી વિવેકાનંદએ ઈ. સ. 1893માં શિકાગો ખાતે ક્યા સંમેલનમાં સુપ્રસિદ્ધ ભાષણ આપ્યું હતું? A. ધી વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલીજન્સ (વિશ્વ ધર્મ પરિષદ) Q. કન્નોજનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું થયું હતું? A. શેરશાહ સૂરી અને હુમાયુ Q. કન્નોજનું...