Skip to main content
Showing posts with the label બાબર

બાબરના મુખ્ય યુદ્ધો | હુમાયુના મુખ્ય યુદ્ધો | અકબરના મુખ્ય યુદ્ધો | અસીરગઢનો કિલ્લો

❃ બાબર, હુમાયુ અને અકબરના મુખ્ય યુદ્ધો: ★ બાબરના મુખ્ય યુદ્ધો:   ⦿ પાણીપતનું પ્રથમ યુદ્ધ (ઈ.સ. 1526) ➥ vs. ઈબ્રાહિમ લોદી ➥ બાબરની જીત.  ⦿ ખાનવાનું યુદ્ધ (ઈ.સ. 1527) ➥ vs. રાણાસાંગા ➥ બાબરની જીત.  ⦿ ચંદેરીનું યુદ્ધ (ઈ.સ. 1528) ➥ vs. મેદનીરાય ➥ બાબરની જીત.  ⦿ ગોગ્રાનું યુદ્ધ (ઈ.સ. 1529) ➥ vs. મોહંમદ લોદી ➥ ગોગ્રા નદીને કિનારે. ➥ બાબરની જીત.  ★ હુમાયુના મુખ્ય યુદ્ધો:   ⦿ ચોસાનું યુદ્ધ (ઈ.સ. 1539) ➥ હુમાયુની હાર  ⦿ કનૌજ (બિલગ્રામ)નું યુદ્ધ (ઈ.સ. 1540) ➥ હુમાયુની હાર  ⦿ સિરહિંદનું યુદ્ધ (ઈ.સ. 1555) ➥ હુમાયુની જીત  ★ અકબરના મુખ્ય યુદ્ધો:   ⦿ પાણીપતનું બીજું યુદ્ધ (ઈ.સ. 1556) ➥ હેમુ વિક્રમાદિત્ય (હેમચંદ્ર વિક્રમાદિત્ય) vs. બેરમખાને નેતૃત્ત્વ કરેલું (અકબર તરફથી) ➥ પાણીપતનું બીજું યુદ્ધ થયું ત્યારે અકબર માત્ર 13 વર્ષનો હતો. ➥ અકબરની જીત.  ⦿ હલ્દીઘાટીનું યુદ્ધ (ઈ.સ. 1576) ➥ મેવાડના શાસક મહારાણા પ્રતાપ vs. અકબર વતી માનસિંહ લડેલા. ➥ હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક માર્યો ગયો હતો. ➥ અકબરની જીત.  ⦿ અસીરગઢનું યુદ...

ગુજરાતનો ઇતિહાસ | મુઘલ યુગ | બાબર | હુમાયુ | Gujarat No Itihas

મુઘલ સામ્રાજ્ય: • સ્થાપક: બાબર • અંતિમ શાસક: બહાદુર શાહ ઝફર • મુઘલ શાસકોનો સમયગાળો: 1526-1707  ❃ મુઘલ (મુગલ) શબ્દ મંગોલ-તુર્કી બે જાતિઓ પરથી બન્યો છે. મુઘલ (મુગલ) અર્થ બહાદુર એમ થાય છે. ❃ બાબરે ઈ. સ. 1526માં પાણીપતના પ્રથમ યુધ્ધમાં દિલ્હીના શાસક ઈબ્રાહિમ શાહ લોદીને હરાવી, દિલ્હીમાં મુઘલ યુગની શરૂઆત કરી હતી. ❃ મુઘલ સામ્રાજ્યનો સૌથી ઉત્તમ સમયગાળો અકબરનો શાસનકાળ ગણાય છે. ❃ ઈ. સ. 1707માં ઔરંગઝેબના અવસાન બાદ મુઘલ સત્તા નબળી પડતી ગઈ હતી. ❃ ભારતમાં મુઘલ સામ્રાજ્યનો અંતિમ શાસક બહાદુર શાહ ઝફર હતો. ❃ મુઘલ સમયમાં સમાજ સામંતશાહી વ્યવસ્થા પર રચાયેલો હતો. ❃ મુઘલ સમયમાં 55.5 રતલ બરાબર એક મણ થતું હતું. ❃ મુઘલ સમયમાં ગુજરાતનું સુતરાઉ કાપડ દુનિયાભરમાં જાણીતું હતું. ❃ મુઘલ શાસકોમાં સૌથી મહત્વના: બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ.  બાબર: • મૂળ નામ: ઝાહીર-ઉદ-દિન મહંમદ બાબર (ઝહીરુંદિન મોહમ્મદ) • જન્મ: ફરગાના-અન્દિજાન, મુગલિસ્તાન (હાલમાં ઉઝબેકિસ્તાન)  ❃ બબરનો જન્મ હાલના ઉઝબેકિસ્તાનના ફરગનાની ઘાટીમાં થયો હતો. ખૂબ નાની ઉંમરે એટલે કે ફક્ત 12 વર્ષની વયે બાબરે ફરગનાનો સૂબો બન્યો હતો. ❃...
Ahir Career Academy Copyright © 2022