❃ બાબર, હુમાયુ અને અકબરના મુખ્ય યુદ્ધો: ★ બાબરના મુખ્ય યુદ્ધો: ⦿ પાણીપતનું પ્રથમ યુદ્ધ (ઈ.સ. 1526) ➥ vs. ઈબ્રાહિમ લોદી ➥ બાબરની જીત. ⦿ ખાનવાનું યુદ્ધ (ઈ.સ. 1527) ➥ vs. રાણાસાંગા ➥ બાબરની જીત. ⦿ ચંદેરીનું યુદ્ધ (ઈ.સ. 1528) ➥ vs. મેદનીરાય ➥ બાબરની જીત. ⦿ ગોગ્રાનું યુદ્ધ (ઈ.સ. 1529) ➥ vs. મોહંમદ લોદી ➥ ગોગ્રા નદીને કિનારે. ➥ બાબરની જીત. ★ હુમાયુના મુખ્ય યુદ્ધો: ⦿ ચોસાનું યુદ્ધ (ઈ.સ. 1539) ➥ હુમાયુની હાર ⦿ કનૌજ (બિલગ્રામ)નું યુદ્ધ (ઈ.સ. 1540) ➥ હુમાયુની હાર ⦿ સિરહિંદનું યુદ્ધ (ઈ.સ. 1555) ➥ હુમાયુની જીત ★ અકબરના મુખ્ય યુદ્ધો: ⦿ પાણીપતનું બીજું યુદ્ધ (ઈ.સ. 1556) ➥ હેમુ વિક્રમાદિત્ય (હેમચંદ્ર વિક્રમાદિત્ય) vs. બેરમખાને નેતૃત્ત્વ કરેલું (અકબર તરફથી) ➥ પાણીપતનું બીજું યુદ્ધ થયું ત્યારે અકબર માત્ર 13 વર્ષનો હતો. ➥ અકબરની જીત. ⦿ હલ્દીઘાટીનું યુદ્ધ (ઈ.સ. 1576) ➥ મેવાડના શાસક મહારાણા પ્રતાપ vs. અકબર વતી માનસિંહ લડેલા. ➥ હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક માર્યો ગયો હતો. ➥ અકબરની જીત. ⦿ અસીરગઢનું યુદ...