❃ ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન: ------------------------------------------------------- વર્ષ: 13 મે, 1971 થી 17 માર્ચ, 1972 સુધી મુખ્યમંત્રી: હિતેન્દ્રભાઈ દેસાઈ રાજયપાલ: શ્રીમન્નારાયણ રાષ્ટ્રપતિ: વી. વી. ગીરી (વરાહગીરી વેંકટગીરી) વડાપ્રધાન: ઈન્દીરા ગાંધી ------------------------------------------------------- વર્ષ: 09 ફેબ્રુઆરી, 1974 થી 18 જૂન, 1975 સુધી મુખ્યમંત્રી: ચીમનભાઈ પટેલ રાજયપાલ: કે. કે. વિશ્વનાથન રાષ્ટ્રપતિ: ફખરૂદ્દીન અલી અહમદ વડાપ્રધાન: ઈન્દીરા ગાંધી ------------------------------------------------------- વર્ષ: 12 માર્ચ, 1976 થી 24 ડિસેમ્બર, 1976 સુધી મુખ્યમંત્રી: બાબુભાઈ જશભાઈ પટેલ રાજયપાલ: કે. કે. વિશ્વનાથ રાષ્ટ્રપતિ: ફખરૂદ્દીન અલી અહમદ વડાપ્રધાન: ઈન્દીરા ગાંધી ------------------------------------------------------- વર્ષ: 17 ફેબ્રુઆરી, 1980 થી 06 જૂન, 1980 સુધી મુખ્યમંત્રી: બાબુભાઈ જશભાઈ પટેલ રાજયપાલ: શારદા મુખર્જી રાષ્ટ્રપતિ: નીલમ સંજીવ રેડ્ડી વડાપ્રધાન: ઈન્દીરા ગાંધી ------------------------------------------------------- વર્ષ: ...