Skip to main content
Showing posts with the label લોકસભા

બંધારણ | સંસદ | રાજ્યસભા અને લોકસભા | કોરમ અને સયુંકત બેઠક | લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં અનામત બેઠકોની જોગવાઈ

❃ સંસદ (Parliament): => સંસદની રચના બંધારણના 5માં ભાગમાં અનુચ્છેદ 79માં કરવામાં આવી છે. => અનુચ્છેદ 79 મુજબ: સંસદની રચના. => ભારતીય સંવિધાનના આર્ટિકલ 79માં સંસદની રચના કરવામાં આવી છે. => ભારતીય સંસદની શરુઆત (ઉદ્ઘાટન) 1927ના વર્ષમાં કરવામાં આવ્યું હતું. => ભારતીય સંઘ માટે એક સંસદ કે જે રાષ્ટ્રપતિ અને રાજ્યસભા તથા લોકસભાથી ઓળખાતા બે ગૃહોની બનેલી હશે. => ભારતીય સંસદને " સંઘીય વ્યવસ્થાપિકા " નામે ઓળખવામાં આવે છે. => ભારતીય સંચિતનિધિનો સંરક્ષક સંસદ છે.  => ભારતીય સંસદ બે ગૃહોની બનેલી છે: 1. રાજ્યસભા : => રાજ્યસભા ગૃહને અલગ - અલગ નામોથી ઓળખવામાં છે, જેમ કે સ્થાયી ગૃહ, ઉપલુ ગૃહ, વડીલોનું ગૃહ, વૃદ્ધોનું ગૃહ (Elder's House), Council of states, દ્વિતીય ચેમ્બર. 2. લોકસભા :  => લોકસભા ગૃહને પણ અલગ - અલગ નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે અસ્થાયી ગૃહ, નીચલુ ગૃહ, લોકપ્રિય ગૃહ (Popular House), લોકોનું ગૃહ (House of people), પ્રથમ ચેમ્બર.  => રાજ્યસભા અને લોકસભા નામોનો સ્વીકાર 1954 માં કરાયો હતો. => 1954 પહેલા સંસદના બંને ગૃહોને રાજ્ય પરિષદ અને જનતા સદ...
Ahir Career Academy Copyright © 2022