Skip to main content
Showing posts with the label વલ્લભરાજ

ગુજરાતનો ઇતિહાસ | સોલંકી યુગ | ચામુંડરાજ | વલ્લભરાજ | દુર્લભરાજ | Gujarat No Itihas

»» ચામુંડરાજ > વલ્લભરાજ > દુર્લભરાજ > ભીમદેવ પહેલો ચામુંડરાજ: ❃ મૂળરાજ સોલંકી પછી પુત્ર ચામુંડરાજ શાસન સંભાળે છે. ❃ ઈ. સ. 997માં મૂળરાજ સોલંકીનું અવસાન થતા તેનો પુત્ર ચામુંડરાજ સોલંકી પાટણ પર રાજગાદી સંભાળે છે. ❃ રાજા બનતા પહેલા ચામુંડરાજ આશરે 20 વર્ષ સુધી યુવરાજ પદ પર રહ્યો હતો. ❃ રાજાભોજની પુત્રી માધવીનો પૂત્ર ચામુંડરાજ હતો. ❃ ચામુંડરાજ શૈવધર્મી હતો, પરંતુ તે બીજા ધર્મો પ્રત્યે પણ સહિષ્ણુતા ધરાવતો હતો. ❃ ચામુંડરાજે માળવાના રાજા સિંધુરાજ(મુંજનો ભાઈ)ને હરાવ્યો હતો. ❃ ચામુંડરાજને ત્રણ પુત્રો હતા: 1. વલ્લભરાજ 2. દુર્લભરાજ 3. નાગરાજ વલ્લભરાજ: ❃  ચામુંડરાજ પછી  તેમનો પુત્ર વલ્લભરાજએ અણહિલપુર પાટણની ગાદી સંભાળી હતી.  ❃ વલ્લભરાજ " રાજમદન શંકર " તરીકે ઓળખાતો હતો. ❃ વલ્લભરાજ ચામુંડરાજનો મોટો પુત્ર હતો. ❃ ચામુંડરાજને તેની બહેન વાચીણીદેવીએ રાજગાદી પરથી દૂર કરી ચામુંડરાજના મોટા પુત્ર વલ્લભરાજને રાજગાદીએ બેસાડ્યો હતો. ❃ ચામુંડરાજ અપમાનિત થઈ અને કાશીની તીર્થ યાત્રાએ જવા નીકળ્યો ત્યારે માળવાના રસ્તે મુંજના ભાઈ સિંધુરાજે છત્ર, ચામર અને રાજચિન્હો છીનવી લીધા હતા. ❃ ચામુંડરાજ પાછ...
Ahir Career Academy Copyright © 2022