Skip to main content
Showing posts with the label વસ્તુપાલ

ગુજરાતનો ઇતિહાસ | વસ્તુપાલ અને તેજપાલ | Gujarat No Itihas

વસ્તુપાલ - તેજપાલ: ❃ વસ્તુપાલ અને તેજપાલ પોરવાડ જૈન જ્ઞાતિના વાણિયા હતા. ❃ વસ્તુપાલ અને તેજપાલ બંને ભાઈઓએ સાથે કરેલ રાજકીય, સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યો માટે પ્રસિદ્ધ છે. ❃ વસ્તુપાલ અને તેજપાલ બંને ભાઈઓ જૈન ધર્મના અનુયાયીઓ હતા તેમજ બંને વિદ્ધાન અને કવિ હતા. ❃ વસ્તુપાલને બે પત્ની હતી - એક લલિતાદેવી અને બીજી સોખુકાદેવી.  ❃ તેજપાળને બે પત્ની હતી - એક અનુપમાદેવી અને બીજી સુહડાદેવી. ❃ વસ્તુપાલ અને તેજપાલ વીરધવલના મહામંત્રીઓ હતા. ❃ વસ્તુપાલ અને તેજપાલની મદદથી વીરધવલએ ઘણી સિદ્ધિઓ મેળવી હતી. ❃ વસ્તુપાલ અને તેજપાલનો સમય એટલે ગુજરાતનો સુવર્ણયુગ કહેવામાં આવતો હતો. ❃ વસ્તુપાલ અને તેજપાલ ભીમદેવ બીજાની સેવામાં જોડાયા હતા ત્યારે વીરધવલની માંગણીથી ભીમદેવ બીજાએ વીરધવલની સાથે કાર્ય કરવા મોકલી દેવામાં આવ્યા હતા. ❃ વીરધવલએ વસ્તુપાલને મહાઅમાત્ય(મહામંત્રી) અને તેજપાલને મંત્રી પદ સોપ્યું હતું. ❃ વીરધવલે વસ્તુપાળને સ્તંભતીર્થ (ખંભાત)ના દંડનાયક તરીકે નીમ્યા હતા.  ❃ વસ્તુપાલે લાટમંડળના રાજા શંખ (સંગ્રામસિંહ)ને યુદ્ધમાં હરાવ્યો હતો ત્યારે ખંભાત લાટમંડળના પ્રભાવ હેઠળ હતું. ❃ વસ્તુપાળે સમગ્ર લાટપ્રદ...
Ahir Career Academy Copyright © 2022