Skip to main content
Showing posts with the label સમ્રાટઅશોક

ગુજરાતનો ઇતિહાસ | મૌર્ય યુગ તથા અનુમૌર્ય યુગ | ચંદ્રગુપ્ત મૌર્ય | બિંદુસાર | સમ્રાટ અશોક | મહાક્ષત્રપ રુદ્રદામા | Gujarat No Itihas

★ મૌર્ય યુગ : ❃ ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ મૌર્ય કાળથી શરૂ થાય છે.  ❃ મૌર્ય રાજવંશ પ્રાચીન ભારતનો એક શક્તિશાળી રાજવંશ હતો. ❃ મૌર્ય એ સંસ્કૃત શબ્દ છે, હિમાયાલની મોરિય (મૌર્ય) નામની પ્રાચીન જાતિના રાજા ચંદ્રગુપ્ત મૌર્ય હતો. ચંદ્રગુપ્ત મૌર્ય: ❃ ચંદ્રગુપ્ત મૌર્યએ ચાણક્ય (વિષ્ણુગુપ્ત / કૌટિલ્ય)ની મદદથી મગધના નંદ વંશના શાસક ધનાનંદ ની હત્યા કરી મગધમાં મૌર્ય વંશનું શાસન સ્થાપ્યું હતું. ❃ તેની રાજધાની પાટલીપુત્ર હતી. ❃ ચંદ્રગુપ્ત મૌર્ય અને યુનાની રાજા સેલ્યુક્સ નિકેટર વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં સેલ્યુક્સ નિકેટરની હાર થતાં સંધિ કરવી પડી હતી. ❃ સેલ્યુક્સ નિકેટરે પોતાની પુત્રીના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરવા પડ્યા હતા. ❃ સેલ્યુક્સ નિકેટરે 500 હાથીઓ સંધિ પ્રમાણે ચંદ્રગુપ્ત મૌર્યને આપવા પડ્યા હતા, તેમજ સંધિ અનુસાર સેલ્યુકસ નિકેટરે અર્કોસિયા (કન્ધાર), પરોપનિસડે (કાબુલ) પ્રાંત તેમજ ગેડ્રોસિયાનો (બલૂચિસ્તાન) વિસ્તાર ચંદ્રગુપ્તને આપ્યા હતા. ❃ સેલ્યુક્સ નિકેટરે પોતાનો રાજદૂત મેગેસ્થનીઝ ને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલ્યો હતો, ત્યા તેમણે " ઈન્ડિકા " ગ્રંથનુ નિર્માણ કર્યુ હતુ. ચંદ્રગુપ...
Ahir Career Academy Copyright © 2022