Skip to main content
Showing posts with the label હોલોગ્રામપ્રતિમા

સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી | હોલોગ્રામ પ્રતિમા | પરાક્રમ દિવસ

હોલોગ્રામ પ્રતિમા: ❃ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને સત્તાવાર રીતે " પરાક્રમ  દિવસ " તરીકે ઓળખવામાં આવે છે. ❃ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ ના અવસરને દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં સમાવેશ કરવા માટે હવે ગણતંત્ર દિવસની ઉજવણી 24 જાન્યુઆરીને બદલે 23 જાન્યુઆરીથી શરૂ થશે. ❃ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પરિસર માં તેમની હોલોગ્રામ પ્રતિમા નું લોકાર્પણ કર્યું હતું.  ❃ હોલોગ્રામની આ પ્રતિમા 28 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી છે. ❃ આ હોલોગ્રામ પ્રતિમા 30,000 લૂમેન્સ 4K પ્રોજેક્ટર દ્વારા સંચાલિત હશે.  ❃ એક અદ્રશ્ય, હાઈ ગેઇન, 90% પારદર્શક હોલોગ્રાફિક સ્ક્રીન એવી રીતે ઊભી કરવામાં આવી છે કે એ મુલાકાતીઓને દેખાય નહી. ❃ ગ્રેનાઇટના પથ્થર માંથી પ્રતિમા બનીને પૂર્ણ ન થાય ત્યાં સુધી તે સ્થાન પર હોલોગ્રામની પ્રતિમા લગાવવામાં આવશે. ❃ હોલોગ્રાફિક એક પ્રોજેક્ટરની જેમ કામ કરે છે અને 3D આકાર આપી શકાય છે. ❃ તે એક એવા પ્રકારની ડિજિટલ તકનીક છે કે, જેમાં સામે દેખાઈ રહેલી વસ્તું અસલી છે તેવો અનુભવ થાય છે. ❃ નેતાજી સુભાષચંદ્ર બ...
Ahir Career Academy Copyright © 2022