સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો | હડપ્પીય સભ્યતા | પ્રાગ્ ઐતિહાસીક સ્થળો | ધોળાવીરા લોથલ રંગપુર સુરકોટડા રોજડી | Gujarat No Itihas
➥ પુરાતત્વીય સ્થળો: પ્રાગ્ ઐતિહાસિક કાળના મુખ્ય સ્થળો ક્રમ સ્થળ જિલ્લો સંશોધક નદી કિનારે 1. રંગપુર તા. ચુડા, જિ. સુરેન્દ્રનગર 1)1931 એસ.આર. રાવ 2)1954 એમ.એસ. વત્સ ભાદર નદીના કિનારે 2. લોથલ તા. ધોળકા, જિ. અમદાવાદ 1954 એમ.એસ. વત્સ ભોગાવો નદીના કિનારે 3. ધોળાવીરા (ખદીર બેટ) તા. ભચાઉ, જિ. કચ્છ 1990-91 આર.એસ. બિષ્ટ લુણી નદીના કિનારે 4. શિકારપુર (વાલીમો ટીંબો) તા. ભચાઉ, જિ. કચ્છ 1)1987-89 ગુજરાત રાજય પુરાતત્ત્વ વિભાગ 2)2007-08 મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય - 5. સુરકોટડા તા. રાપર, જિ. કચ્છ 1) 1964 જે.પી. જોષી 2) 1974 જે.પી. જોષી અને એ.કે. શર્મા - 6. દેશળપર તા. નખત્રાણા, જિ. કચ્છ 1963માં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) દ્વારા ➥ પી.પી. પંડ્યા અને એમ.એ. ઢાંક મોરઈ નદીના કિનારે 7. લાખાબાવળ જિ. જામનગર ડૉ. બી.એ. સુબ્બારાવ, પી.પી. પંડ્યા - 8. આટકોટ તા. જસદણ, જિ. રાજકોટ 1957-58 પી.પી. પંડ્યા ભાદર નદીના કિનારે 9. રોજડી (શ્રીનાથગઢ) તા. ગોંડલ, જિ. રાજકોટ પી.પી....